Jiru na bajar bhav 09 july: જીરુની બજારમાં તેજીના એંધાણ, જાણો આજના જીરુના બજાર ભાવ

Jiru na bajar bhav 09 july: આજે મિત્રો જીરૂની વાત કરીએ તો જીરું બજાર માં વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવ 5100 થી 5300 સુધીના બોલાઇ રહ્યા છે.

રાજકોટમા 450 ક્વિંટલની અને ગોંડલમા 274 કિક્વંટલની આવકો હતી. ઊંઝા યાર્ડમાં ભાવ ઊંચમાં 60000 આસપાસ જોવા મળ્યા હતા. જીરુના અગ્રણી વેપારીઓ કહે છે કે ચાઇના સાથે જીરૂના 100 કેન્ટેનરના વિકાસ વેપારો થયા છે.

આ પણ વાંચો: હવામાનની આગાહી વચ્ચે શું છે આજના કપાસના બજાર ભાવ ?

આગામી દિવસોમાં જો જીરૂમાં નિકાસ વેપારો ચાલુ રહેશે તો જીરૂની બજારમાં હાલ થોડી તેજી થઈ શકે છે. જીરૂમાં ચાઈના નો પાક મોટો આવવાની વાત માર્ચ મહિનાથી થઈ રહી છે. અને આ મહિનામાં નવા જીરુંની આવકો ચાઇનામાં શરૂ થઈ જશે.

આવા સંજોગોમાં જીરુંની બજારમાં બહુ મોટી તેજી થાય તેવા સંજોગો નથી. જીરું બજાર માં ગયા વર્ષની જેમ કૃત્રિમ તેજી ના ઉભી થાય તે માટે કેટલોક બાયર વર્ગ સાવચેત બની ગયો છે. અને જરૂરિયાત મુજબ જ વેપારો કરી રહ્યા છે.

આજે જીરું ના ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4350 થી 5278 બોલાયા હતા, આજે હળવદ માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 5000 થી 5340 બોલાયા હતા. આજે મોરબી માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4740 થી 5300 બોલાયા હતા.

બોટાદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4750 થી 5360 બોલાયા હતા, આજે જસદણ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4500 થી 5300 બોલાયા હતા, આજે ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3651 થી 5331 બોલાયા હતા, આજે વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4800 થી 5310 બોલાયા હતા.

આજે જેતપુર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 2951 થી 5191 બોલાયા હતા. આજે વિરમગામ માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4974 થી 5271 બોલાયા હતા. આજે અંજાર માર્કેટ યાર્ડ માં જીરું. તા ભાવ 5220 થી 5270 બોલાયા હતા.

ધોલ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3800 થી 5280 બોલાયા હતા, આજે બાખર માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4665 થી 5345 બોલાયા હતા આજે ધાનેરા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4200 થી 5100 બોલાયા હતા.

સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4500 થી 5421 બોલાયા હતા. આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4000 થી 5520 બોલાયા હતા. આજે થરાદ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4100 થી 5300 બોલાયા હતા.

Jiru na bajar bhav 09 july

Leave a Comment