Tal na bajar bhav 09 July: તલની બજારમાં તેજીના માહોલ, જાણો આજના તલના બજાર ભાવ

Tal na bajar bhav 09 July: સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ છે. તલની આવકો અત્યારે ચાર થી પાંચ હજાર બોરીની વચ્ચે આવે છે. ઉઘાડ નીકળ્યા બાદ આવકમાં થોડો વધારો થાય તેવી ધારણાઓ પણ રહેલી છે.

પરંતુ બહુ મોટો કોઈ આવકોમાં વધારો થાય તેવા સંજોગો નથી. તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાની કેવી આવે છે, તેના ઉપર આધાર રહેલો છે. નિકાસ વેપારો ખાસ નથી પરિણામે ડોમેસ્ટિક ઘરાકી ઉપર જ આધાર રહેલો છે.

તલની બજારમાં સાઉથ કોરિયાનો તલનું ટેન્ડર આ મહિનામાં આવે તેવી સંભાવનાઓ છે. અને જો આ ટેન્ડર વહેલું આવે તો ભારતને ઓર્ડર મળવાના ચાન્સ વધારે છે. જો મોઢું ટેન્ડર આવ્યું તો પાકિસ્તાનનો નવો ક્રોપ આવી જશે અને તેના તલ વધારે જાય તેવી ધારણા છે.

આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2340 થી 2525 બોલાયા હતા, આજે જામનગર માર્કેટ ચાર્ડ માં તલ સફેદ ના ભાવ 2300 થી 2485 બોલાયા હતા, આજે ધ્રોલ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1940 થી 2430 ખોલાયા હતા.

આજે જસદણ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1600 થી 2548 બોલાયા હતા, આજે અમરેલી માર્કેટ ચાર્ડ માં તલ સફેદ ના ભાવ 2200 થી 2590 બોલાયા હતા, આજે વિરમગામ માર્કેટ યાર્ડ માં તલ સફેદ 11 ભાવ 1900 થી 2325 બોલાયા હતા

આજે કાલાવડ માર્કેટ યાર્ડ માં સફેદ તલ ના ભાવ 2380 થી 2440 બોલાયા હતા. આજે જમખાંભાળિયા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2350 થી 2470 બોલાયા હતા. આજે હળવદ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2050 થી 2480 બોલાયા હતા

આજે કોડીનાર માર્કેટ માં તલ સફેદ ના ભાવ 2160 થી 2525 બોલાયા હતા, આજે ભુજ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2290 થી 2454 બોલાયા હતા, આજે કડી માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2400 થી 2440 બોલાયા હતા.

આજે જેતપુર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2250 થી 2571 બોલાયા હતા. આજે અંજાર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2081 થી 2426 બોલાયા હતા,

Tal na bajar bhav 09 July

તલ કાળા ના ભાવ
આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2905 થી 3170 બોલાયા હતા. આજે કોડીનાર માર્કેટ અર્ડ માં તલ કાળા ન ભાવ 2500 થી 3170 બોલાયા હતા.

આજે અમરેલી માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 1675 થી 3140 બોલાયા હતા, આજે જસદણ માર્કેટ ચાર્ડ માં તલ કાળા ના ભાવ 2800 થી 2800 ખોલાયા હતા, આજે બોટાદ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2575 થી 3225 બોલાયા હતા.

Leave a Comment