Jiru na bajar bhav 10 july: આજના જીરૂના બજાર ભાવ, આજે જીરૂના ભાવમાં મોટી ઉથલપાથલ

Jiru na bajar bhav 10 july: જીરુ ના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4250 થી 5218 બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4650 થી 5235 બોલાયા હતા, આજે પાટડી માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4851 થી 5200 બોલાયા હતા.

બોટાદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4075 થી 5235 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4500 થી 5250 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3601 થી 5301 બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 5000 થી 5000 બોલાયા હતા. વિરમગામ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4515 થી 5200 બોલાયા હતા. અંજાર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 3400 થી 5120 બોલાયા હતા. ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 5125 થી 5200 બોલાયા હતા.

આ પણ વાંચો:આજે કપાસના બજાર ભાવ, માર્કેટ યાર્ડમાં શું છે આજના બજાર ભાવ

સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4000 થી 5400 બોલાયા હતા. ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4600 થી 5400 બોલાયા હતા. થરાદ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4000 થી 5200 બોલાયા હતા.

ધ્રોલ માર્કેટ યાર્ડ માં જીરું ન ભાવ 3400 થી 5160 બોલાયા હતા. આજે ખાખર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4840 થી 5200 બોલાયા હતા,આજે ધાનેરા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4521 થી 5036 બોલાયા હતા, આજે સમી માર્કેટ યાર્ડ માં જીરુ તા ભાવ 4800 થી 5200 બોલાયા હતા.

ઉપલેટા માર્કેટ યાર્ડ માં જીરું ના માવ 3900 થી 5001 બોલાયા હતા. કાલાવડ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 5290 થી 5290 બોલાયા હતા. મહુવા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4100 થી 4900 બોલાયા હતા. જામજોધપુર માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4401 થી 5221 બોલાયા હતા.

Leave a Comment