Jiru na bajar bhav 15 July: નમસ્કાર ગુજરાત, આજના જીરૂના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરૂના ભાવ 4400 થી 5104 ખોલાયા હતા. હળવદ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4800 થી 5180 બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડ મા જીરુ ના ભાવ 4640 થી 5094 ખોલાયા હતા.
જેતપુર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4000 થી 5161 બોલાયા હતા. વિરમગામ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4970 થી 5126 બોલાયા હતા. અંજીર માર્કેટ યાર્ડમાં જીરું ના ભાવ 4970 થી 5080 બોલાયા હતા. ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 5000 થી 5060 બોલાયા હતા.
બોટાદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4305 થી 4960 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4300 થી 5050 બોલાયા હતા, ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 2203 થી 5191 બોલાયા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4300 થી 4980 ખોલાયા હતા.
આ પણ વાંચો: આજે કપાસના ભાવમાં તેજી, જાણો આજના ચાલુ કપાસના ભાવ
સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4700 થી 5151 બોલાયા હતા. ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4235 થી 5511 બોલાયા હતા. થરાદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3900 થી 5151 બોલાયા હતા.
ધ્રોલ માર્કેટ યાર્ડ માં જી ના ભાવ 3600 થી 5045 બોલાયા હતા, આજે રાજુલા માર્કેટ યાર્ડ માં જીરૂના ભાવ 4801 થી 4802 બોલાયા હતા. ઉપલેટા માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4600 થી 5030 બોલાયા હતા.
હારીજ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4600 થી 5115 બોલાયા હતા. થરા માર્કેટ યાર્ડ માં જીરૂના ભાવ 4800 થી 5370 બોલાયા હતા. વારાહી માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4000 થી 5151 બોલાયા હતા.
રાધનપુર યાર્ડ માં જીરું ના ભાવ 3400 થી 5200 બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ડમાં જીરુ ના ભાવ 1500 થી 5100 બોલાયા હતા. રાપર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4800 થી 4851 બોલાયા હતા.

જુનાગઢ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4400 થી 4800 બોલાયા હતા. ડીસા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4781 થી 4781 બોલાયા હતા, દશપાટડી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4590 થી 5026 બોલાયા હતા, જામજોધપુર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4301 થી 5031 બોલાયા હતા.
તા. 13-07-2024, શનિવારના બજાર જીરૂના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 4400 | 5104 |
ગોંડલ | 2201 | 5191 |
જેતપુર | 4000 | 5261 |
બોટાદ | 4305 | 4960 |
વાંકાનેર | 4100 | 4980 |
અમરેલી | 1500 | 5100 |
જસદણ | 4300 | 5050 |
જામજોધપુર | 4301 | 5031 |
જામનગર | 3400 | 5120 |
મહુવા | 4000 | 4899 |
જુનાગઢ | 4400 | 4800 |
સાવરકુંડલા | 4700 | 5151 |
મોરબી | 4640 | 1094 |
બાબરા | 4069 | 5051 |
ઉપલેટા | 4700 | 4960 |
ધોરાજી | 4596 | 4906 |
પોરબંદર | 4000 | 5000 |
જામખંભાળિયા | 4800 | 5100 |
દશાડાપાટડી | 4451 | 4982 |
ધ્રોલ | 3600 | 5045 |
ભચાઉ | 5000 | 5060 |
હળવદ | 4800 | 5180 |
હારીજ | 4600 | 5115 |
પાટણ | 4950 | 4951 |
ધાનેરા | 4600 | 4800 |
થરા | 4800 | 5370 |
રાધનપુર | 3810 | 5285 |
દીયોદર | 3900 | 5000 |
ભાભર | 3800 | 4900 |
બેચરાજી | 3455 | 4900 |
કપડવંજ | 3000 | 4000 |
થરાદ | 3900 | 5151 |
વીરમગામ | 4970 | 5126 |
વાવ | 4400 | 4801 |