July rain: પશ્ચિમ ભાગોમાં એક ટ્રક રેખા હોવાથી જુલાઈના અંત સુધીમાં વરસાદ રહેવાની આગાહી છે. 26 જુલાઈ સુધી વરસાદ પડવાની આગાહી છે: Ambalal Patel
જુલાઈ મહિનાના અંતમાં?
જુલાઈ મહિનાના અંતમાં એક ભારે વહન આવી રહું છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. સાથે કહ્યું છે કે 26 julay સુધી પણ વરસાદ ની આગાહી છે.
ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ સિસ્ટમ
બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમ 18 થી 20 ઓગસ્ટમાં સારો વરસાદ ઓરિસ્સા છત્તીસગઢ બિહારના ભાગોમાં આપશે.
આ એક મજબૂત સિસ્ટમને કારણે ગુજરાતનું ભાગોમાં પણ 18 થી 20 ઓગસ્ટ દરમિયાન વરસાદ રહેવાની આગાહી તેમના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: કપાસના ભાવ જાણી ખેડૂતો ખુશ, ખેડૂત હોવ તો જાણી લો ભાવ
હાલમાં વરસાદ આગાહી?
પશ્ચિમના ભાગો ઉપર એક ટ્રક રેખા છે. જેમને કારણે ડાંગ આવવા દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સાથે પંચમહાલ બનાસકાંઠાના ભાગોમાં અને મહેસાણા શહેરમાં વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં 20 તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ પડશે.
બે દિવસ રેડ અને ઓરેન્જ એલર્ટ
જ્યારે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં પોરબંદર, રાજકોટ, જુનાગઢ, જામનગર માં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ આપવામાં આવ્યું છે.સાથે બોટાદ, અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. આ સાથે 5 દિવસ દરિયો ના ખેડવા પણ માછીમારો ને સૂચના આપવામાં આવી છે.