Today kapas price : નમસ્કાર ખેડૂત મિત્રો, વર્ષ 2024 નો ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ચૂક્યો છે અને ફેબ્રુઆરી મહિનામાં કપાસના ભાવમાં મણે 100 થી 150 રૂપિયાનો વધારો થયો છે. હવે ફેબ્રુઆરી મહિના પછી માર્ચ મહિનામાં હજી પણ કપાસના ભાવમાં 100 રૂપિયાનો વધારો થવાની સંભાવના છે.
વૈશ્વિક બજારમાં કપાસનો વાયદો
ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસમાં કોટનનો વાયદો વૈશ્વિક બજારે છેલ્લા પાંચ વર્ષમાં ઊંચો નથી રહ્યો કેટલો રહ્યો છે. કેમ છતાં કપાસની બજારમાં આવો વધી રહ્યા નથી જેમનું મુખ્ય કારણ એ છે કે અહીંના વેપારીઓ કપાસના ભાવોને દબાવી રહ્યા છે.
છેલ્લા અઠવાડિયામાં કપાસની બજાર 1600 રૂપિયા ની સપાટીએ પહોંચી ગઈ છે ત્યારે હવે 1700 રૂપિયા સુધી કપાસ પહોંચવા ના ભાવ પહોંચવાના સંજોગો જણાય રહ્યા છે.
કપાસના ભાવ 1800+ થવાની શક્યતા
ગયા વર્ષે વૈશ્વિક બજારમાં કપાસનો વાયદો 80 આજુબાજુ હતો તેમ છતાં પણ કપાસના ભાવ 1800ની સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે આજે વૈશ્વિક બજારમાં કપાસનો વાયદો 101 ની સપાટીએ પહોંચ્યા છે તેમ છતાં પણ કપાસના ભાવ હજી 1,600 ની સપાટીએ અટકેલા છે.
એટલે કે અહીંના વેપારીઓ દ્વારા કપાસના ભાવની દબાવવામાં આવ્યા છે. જો આવી જ રીતે વૈશ્વિક બજારમાં કપાસના વાયદા ટકેલા રહેશે તો હજી કપાસનો ભાવ 1700 ની સપાટીને વટાવી શકે છે.
છેલ્લા એક મહિનાથી કપાસના ભાવ સુધરી રહ્યા છે જેમને કારણે ખેડૂતો મક્કમ થયા છે અને કપાસ સાચવી રહ્યા છે. જે ખેડૂતો પાસે હજી પણ કપાસ ટકેલો છે તેમને આવનાર દિવસોમાં ફાયદો થઈ શકે છે.
આ વર્ષે ખરાબ ચોમાસું રહેવાને કારણે કપાસનું ઉત્પાદન ઓછું થયું છે અને ઉતારા પણ ઓછા આવ્યા છે. જેમને કારણે ખૂબ જ ઓછા લોકો પાસે કપાસ પડેલો છે. જેથી ભાવ વધારો જોવા મળશે.
આ પણ વાંચો: ચુંટણી ૨૦૨૪ પેહલા ખેડૂતોને મોટી ભેટ મળશે! PM kisan Yojna 2024માં ૨૦૦૦નો ૧૬, ૧૭, ૧૮ મો હપ્તો ક્યારે આવશે?
હાલના સમયે માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકો ધીમે ધીમે ઘટી રહી છે. દેશમાં દરરોજ 1.30 લાખથી એક 1.40 લાખ ગાંસડી કપાસ છે એ આવી રહ્યો છે. જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવેથી કપાસની ખરીદી પણ ઘણા બધા કેન્દ્રો ઉપર બંધ કરી દેવામાં આવી છે.
કપાસની બજારે 1700 સપાટીને વટાવી
Today kapas price : 27 ફેબ્રુઆરી 2024 ના રોજ જામનગર માં કપાસનો ઊંચો ભાવ 1620 રૂપિયા રહ્યો હતો, જ્યારે માણાવદરમાં 1,655 ઊંચો ભાવ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં 1600 રૂપિયા, અમરેલીમાં 1640, બોટાદમાં 1611, જામનગરમાં 1620, ધ્રોલમાં 1700, વિસનગર 1601 ઊંચા ભાવ આજે નોંધાયા હતા.
આજના કપાસના ભાવ, શું કપાસ ના ભાવ 2000 થશે? Aajna kapas bhav, gondal kapas bhav, Rajkot kapas bhav, bhavnagar cotton price, botad kapas bhav, today cotton price, news for cotton in Gujarat, today ampc cotton price in Gujarat 2024, માર્ચ મહિનામાં કપાસ ના ભાવ,