Jiru na bajar bhav 17 August: રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4250 થી 4911 બોલાયા હતા. હળવદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4400 થી 4800 બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4180 થી 4740 બોલાયા હતા. પાટડી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4420 થી 4685 બોલાયા હતા.
આ પણ વાંચો : 10 ઇંચ કરતાં વધુ સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો પરેશ ગોસ્વામીની નવી આગાહી
બોટાદ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3700 થી 4800 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4250 થી 4650 બોલાયા હતા. ગોડલ માર્કેટ યાર્ડ માં જીરું ના બાવ 4100 થી 4900 બોલાયા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4000 થી 4651 બોલાયા હતા.
જેતપુર માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 3901 થી 4591 બોલાયા હતા. વિરમગામ માર્કેટ યાર્ક માં જીરુંના ભાવ 3801 થી 4825 બોલાયા હતા. અંજાર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4400 થી 4600 બોલાયા હતા. ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4580 થી 4621 બોલાયા હતા.
ધ્રોલ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4000 થી 4610 બોલાયા હતા. ધાનેરા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 3900 થી 4551 બોલાયા હતા. ભીલાડી માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4400 થી 4400 બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4450 થી 4700 બોલાયા હતા

માંડલ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4500 થી 4825 બોલાયા હતા. ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4050 થી 5020 બોલાયા હતા. થરાદ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 3900 થી 4800 બોલાયા હતા. પાટણ માર્કેટ યાર્ડમાં જીરુ ના ભાવ 4150 થી 4470 બોલાયા હતા.
હારીજ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4250 થી 4761 બોલાયા હતા, ભાભર માર્કેટ યાર્ડ માં જીરુંના માવ 3650 થી 4820 બોલાયા હતા. વારાહી માર્કેટ યાર્ડ માં જીરું. ના ભાવ 4000 થી 4751 બોલાયા હતા. દિયોદર માર્કેટ યાર્ડ માં જી ના ભાવ 4000 થી 4500 બોલાયા હતા.
રાધનપુર યાર્ડ માં જીરુના ભાવ 4000 થી 4700 બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 2900 થી 4580 બોલાયા હતા. પોરબંદર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3850 થી 4375 બોલાયા હતાm જામનગર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3700 થી 4950 બોલાયા હતા.