Kapas na bajar bhav 13 November 2024: કપાસની બજારમાં આગ ઝરતી તેજી, જાણો આજના ભાવ

Kapas na bajar bhav 13 November 2024: આજે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1350 થી 1548 બોલાયા હતા. જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1350 થી 1631 બોલાયા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1250 થી 1542 બોલાયા હતા. હરસોલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1250 થી 1550 બોલાયા હતા.

કોડીનાર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1120 થી 1540 બોલાયા હતા. હારીજ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1410 થી 1525 બોલાયા હતા. શિહોરી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1440 થી 1501 બોલાયા હતા.

ધારી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1250 થી 1632 બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસ ના ભાવ 930 થી 1581 બોલાયા હતા. ખાંભા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ $412 થી 1566 બોલાયા હતા. ધ્રોલ માર્કેટ યાર્ડમાં કપાસ ના ભાવ 1310 થી 1570 બોલાયા હતા.

આ પણ વાંચો: શાલ અને સ્વેટર કાઢી રાખજો, 30 વર્ષનો રેકૉર્ડ તૂટશે, પારો ગગડવાની આગાહી

બોટાદ કપાસ ના ભાવ 1382 થી 1582 બોલાયા હતા,આજે પાટડી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1450 થી 1490 બોલાયા હતા. હળવદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1350 થી 1541 બોલાયા હતા. ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1254 થી 1510 બોલાયા હતા.

ચાણસ્મા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1272 થી 1520 બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1480 થી 1580 બોલાયા હતા. કૂકરવાડા માર્કેટ યાર્ડ માં કપાસ તા ભાવ 1465 થી 1534 બોલાયા હતા. કડી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1366 થી 1557 બોલાયા હતા.

મોરબી માર્કેટ માં કપાસ ભાવ આજના 1330 થી 1574 ખોલાયા હતા. જોટાણા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1380 થી 1454 બોલાયા હતા. ગોજારીયા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1300 ચી 1528 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1301 થી 1586 બોલાયા હતા.

જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1300 થી 1555 બોલાયા હતા. બહુચરાજી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1400 થી 1503 બોલાયા હતા. જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1350 થી 1631 બોલાયા હતા, આજે બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1410 થી 1600 બોલ્યા હતા.

વિજાપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1450 થી 1563 ભાવ બોલાયા હતા. જાદર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1455 થી 1500 બોલાયા હતા. વિસનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1000 થી 1536 બોલાયા હતા

કપાસના બજારના ભાવ Kapas na bajar bhav 13 November 2024

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ13501548
અમરેલી9301581
સાવરકકુડલા14801580
જસદણ13001555
ગોડલ13011586
કાલાવડ12901580
જામજોધપુર13501631
ભાવનગર13721541
જામનગર11001630
બાબરા14101600
જેતપુર11811624
વાંકાનેર12501542
મોરબી13301574
રાજુલા13711536
હળવદ13501541
તળાજા14501524
બગસરા13001601
ઉપલેટા12001280
માણાવદર13601630
ધોરાજી13161586
વિછીયા9251565
ધ્રોલ13101570
દશાડાપાટડી14501490
પાલીતાણા12611500
ધનસૂરા14001465
વિજાપુર14501563
કુકરવાડા14651534
ગોજારીયા13001523
હિમતનગર13011459
થરા14401490
તલોદ12501550
સિધ્ધપુર14221523
ડોળાસા11201540
વડાલી13501550
બેચરાજી14001503
કપડવંજ13501450
વીરમગામ14201518
ચાણસ્મા12721520
ભીલડી14001401
લાખાણી14001464
સતલાસણા14001440
આંબલિયાસણ14211481

Leave a Comment