Jiru na bajar bhav 18/01: આજે મિત્રો જીરું બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3900 થી 4299 બોલાયા હતા. હળવદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3900 થી 4307 બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3850 થી 4176 બોલાયા હતા. પાટડી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4000 થી 4220 બોલાયા હતા.
બોટાદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 2775 થી 4250 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3700 થી 4325 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3801 થી 4451 બોલાયા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3900 થી 4221 બોલાયા હતા.
આ પણ વાંચો : ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો, જાણો શું આજના સફેદ અને લાલ ડુંગળીના ભાવ
જેતપુર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3500 થી 4350 બોલાયા હતા. ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 3600 થી 4640 બોલાયા હતા, થરાદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3000 થી 4376 બોલાયા હતા. પાટણ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3650 થી 4100 બોલાયા હતા.

હારીજ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3800 થી 4271 બોલાયા હતા. થરા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3800 થી 4200 બોલાયા હતા. વારાહી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3800 થી 4300 બોલાયા હતા
દિયોદર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 3775 થી 4150 બોલાયા હતા. રાધનપુર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3200 થી 4300 બોલાયા હતા. રાપર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3651 થી 4300 બોલાયા હતા. ધ્રોલ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3920 થી 4105 બોલાયા હતા.
જીરુના બજારભાવ (17/01/2024) – cumin price today
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 3900 | 4299 |
ગોડલ | 3801 | 4451 |
જેતપુર | 3500 | 4350 |
બોટાદ | 2775 | 4250 |
વાંકાનેર | 3900 | 4221 |
અમરેલી | 3200 | 4470 |
જસદણ | 3700 | 4325 |
જામનગર | 4000 | 4325 |
જુનાગઢ | 3500 | 4070 |
સાવરકુડલા | 4100 | 4251 |
મોરબી | 3850 | 4176 |
પોરબંદર | 3000 | 3800 |
ભાવનગર | 4236 | 4237 |
જામખંભાળિયા | 3950 | 4230 |
દશાડાપાટડી | 4000 | 4220 |
ધ્રોલ | 3920 | 4105 |
માંડલ | 4001 | 4581 |
હળવદ | 3900 | 4307 |
ઉઝા | 3600 | 4640 |
હારીજ | 3800 | 4271 |
પાટણ | 3570 | 4164 |
ધાનેરા | 4000 | 4311 |
થરાદ | 3000 | 4376 |
વીરમગામ | 3580 | 4205 |
સમી | 4000 | 4425 |