Jiru na bajar bhav 21 January: શું આ વર્ષે જીરુના ભાવ 5 હજાર રૂપિયા સુધી પહોંચી જશે? જાણો આજના બજાર ભાવ અને સર્વે

Jiru na bajar bhav 21 January: નમસ્કાર મિત્રો, જીરુંની જુની સિઝનનો વાયદો આજે એક્સપાયર થઈ ગયો હતો અને જીરૂની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે અને આગળની બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે જીરૂની બજારમાં કોઈ મોટી મુવમેન્ટ થાય તેવા સંજોગો નથી.

જીરૂમાં નિકાસ વેપારો થોડા ચાલુ છે, પરંતુ રમજાન મહિનો હવે નજીક આવી રહ્યો હોવાથી જો નિકાસ વેપારો આવશે તો બજારમાં સુધાર આવી શકે છે. બજારના ખેલાડીઓની નજર હવે નિકાસ વેપાર અને નવા ક્રોપની સ્થિતિ ઉપર રહેલો છે.

અત્યાર સુધી જીરૂના પાકની સ્થિતિ ખુબ જ સારી છે અને કોઈ જ મોટી મુવમેન્ટ નથી. આગળ ઉપર જો જીરૂમાં વેપારો સારા આવશે તો બજારને ટેકો મળી શકે છે.

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના સરેરાશ ભાવ ૪૫૦૦ થી ૫૦૦૦ વચ્ચે જોવા મળી રહ્યો છે ત્યારે હવે નવાં જીરુંની આવકો શરું થાય એટલે ભાવમાં ખાસ કોઈ મોટી તેજી આવશે તેવી શક્યતા નથી.

આ પણ વાંચો : ઘઉંના ભાવમાં ભૂક્કા કાઢતી તેજી આવી, જાણી લેજો આજના ઘઉંના બજાર ભાવ

આ વર્ષ જીરુંનું વાવેતર ઘટયું છે તેની અસર ભાવમાં થય શકે છે સાથે નિકાસ વેપારો એવાં આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે નિષ્ણાતના મતે આ વર્ષ 5000 આસપાસ બજાર રહેવાની સંભાવના છે.

આજે જીરું ના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4000 થી 4296 બોલાયા હતા. હળવદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3900 થી 4402 બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3800 થી 4240 બોલાયા હતા.

બોટાદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3870 થી 4240 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3700 થી 4330 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3551 થી 4451 બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3050 થી 4100 બોલાયા હતા. ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3800 થી 4950 બોલાયા હતા. થરાદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3280 થી 4301 બોલાયા હતા.

હારીજ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3950 થી 4400 બોલાયા હતા. થરા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3700 થી 4300 બોલાયા હતા. વારાડી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4000 થી 4191 બોલાયા હતા.

જીરુના બજારભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ40004296
ગોડલ35514451
જેતપુર30504100
બોટાદ38704400
વાંકાનેર37004206
અમરેલી35004420
જસદણ37004330
કાલાવડ39504150
જામજોધપુર39604160
મહુવા15014060
સાવરકુડલા40004200
તળાજા15994070
મોરબી38004240
ઉપલેટા37003850
ધોરાજી22964011
પોરબંદર38004150
ભાવનગર41964197
ભેસાણ38004101
દશાડાપાટડી41014243
માંડલ39504371
ભચાઉ40504100
હળવદ39004402
ઉઝા38004950
હારીજ39504400
પાટણ41004311
રાધનપુર34204260
થરાદ32804301
સમી37504150
વારાહી40004191

Leave a Comment