Kapas na bajar bhav 1 February: આજે કપાસમાં તેજી કે મંદી? જાણો આજના કપાસના બજાર ભાવ

Kapas na bajar bhav 1 February: રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1300 થી 1470 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1350 થી 1460 બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 890 થી 1482 બોલાયા હતા.

વિસાવદર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1164 થી 1416 બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1300 થી 1469 બોલાયા હતા. બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1280 થી 1480 બોલાયા હતા. વિસનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1250 થી 1482 બોલાયા

અબળિયાસન માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1100 થી 1335 ખોલાયા હતા. જેતપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1042 થી 1461 બોલાયા હતા. હારીજ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1343 થી 1420 બોલાયા હતા. ખાંભા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1200 થી 1460 બોલાયા હતા.

આ પણ વાંચો : 3 થી 5 તારીખમાં માવઠુ થવાની શક્યતા, પરંતુ હવામાન ખાતાની જુદી આગાહી

મોરબી માર્કેટ માં કપાસ ભાવ આજના 1251 થી 1475 બોલાયા હતા. વિરમગામ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1100 થી 1424 બોલાયા હતા. ડરસોલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1320 થી 1480 બોલાયા હતા. હળવદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1300 થી 1490 બોલાયા હતા.

સિદ્ધપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1200 થી 1490 બોલાયા હતા. ડોળાસા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1160 થી 1450 બોલાયા હતાm ભાવનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1200 થી 1441 બોલાયા હતા. ચાણસ્મા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1071 થી 1410 બોલાયા હતા.

માણસા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1300 થી 1470 ખોલાયા હતા. બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1420 થી 1515 બોલાયા હતા. હીમતનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1300 થી 1494 બોલાયા હતા. વડાળી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1400 થી 1497 બોલાયા હતા.

વાંકાનેર કપાસ ના ભાવ 1200 થી 1435 બોલાયા હતા, આજે ઉનાવા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1151 થી 1497 બોલાયા હતા. ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1170 થી 1429 બોલાયા હતા. જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1300 થી 1461 બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1201 થી 1426 ભાવ બોલાયા હતા. તળાજા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1311 થી 1450 બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1100 થી 1475 બોલાયા હતા.

Kapas na bajar bhav 1 February

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ13001470
સાવરકુડલા13001469
જસદણ13501460
મહુવા10511451
ગોડલ12011426
કાલાવડ10011446
જામજોધપુર13001461
ભાવનગર12001441
જામનગર11001475
બાબરા14201515
જેતપુર10421461
વાંકાનેર12001435
મોરબી12511475
રાજુલા12001465
હળવદ13001490
વિસાવદર11641416
તળાજા13111450
બગસરા12001473
માણાવદર13201505
ધોરાજી12961441
વિછીયા9251460
ભેસાણ10001476
ધ્રોલ12941476
હારીજ13431420
ધનસૂરા13001425
વિસનગર12501482
વિજાપુર13501484
કુકરવાડા13701469
ગોજારીયા12801470
હિમતનગર13001494
માણસા13001470
કડી14611280
પાટણ11501464
થરા13501460
તલોદ13201480
સિધ્ધપુર12001490
ડોળાસા11601450
વડાલી14001497
કપડવંજ12001300
વીરમગામ11001424
ચાણસ્મા10711410
ખેડબ્રહ્મા14001470

Leave a Comment