ચોમાસાને મોંઘુ પડશે માવઠું, જાણો અંબાલાલ પટેલ ની 8 મોટી આગાહી

અંબાલાલ પટેલની માવઠા અને ચોમાસા માટે 8 આગાહી 

1) અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે 12 થી 17 એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.

2) મે મહિનાના અંતમાં અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની આગાહી.

પણ વાંચો:- Skymet આગાહી/ ચોમાસાના 4 મહિનાની આગાહી, ચોમાસું મોડું આવશે? 2024માં કેટલો વરસાદ?

3) રાજ્યમાં 96 થી 104 ટકા વરસાદ પડવાનુ અનુમાન લગાવવામાં આવ્યું છે.

4) 20 એપ્રિલ બાદ ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી જશે.

પણ વાંચો:- ભર ઉનાળે માથાભારે કડાકા-ભડાકા વાળુ માવઠું, જાણો નવી આગાહી

5) 12-13-14 માં આંધી વંટોળ સાથે પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.

આ પણ વાંચો: બે રાઉંડ માં વાવણી, વાવણી વચ્ચે ગેપ, વાવણી તારીખ અને વરસાદની આગાહી આવી…

6) ઉત્તર અને મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં વંટોળ સાથે માવઠું થવાની સંભાવના.

7) ભાવનગર અમરેલી ના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે.

8) મે મહિનાનું અરબસાગર નું વાવાઝોડું ગુજરાતમાં પ્રભાવ કરી શકે છે. તો કે હાલમાં ગુજરાતમાં ચોમાસું સારું રહેવાના અહેવાલો છે. 96 થી લઈને 104 ટકા વરસાદ પડવાની આગાહી જણાવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે માવઠું

13 તારીખે (શનિવાર) – કચ્છ, ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડમાં
14 તારીખે (રવિવારે) – કચ્છ, છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા માં માવઠું
15 તારીખે (સોમવારે) – દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને કચ્છ જિલ્લા માં આગાહી
16 તારીખે – દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા માં માવઠું

હવામાન વિભાગ જણાવેલી આગાહીમાં ઘણો ફેરફાર જોવા મળતો હોય છે.

આ પણ વાંચો:- વાહ, La-Nina El-Nino લાવશે શુકનવંતું ચોમાસું, આ વર્ષે ચોમાસુ ક્યારે પહોંચશે? – Agahi

Leave a Comment