Ghau bajar bhav: આજે માર્કેટ યાર્ડમાં ઘઉંની તોફાની તેજી, જાણો શું છે આજના ભાવ

Ghau bajar bhav: મિત્રો હવે આમ ગણીએ તો ઘઉંની સીઝન પૂરી થવા પામી છે. પરંતુ માર્કેટ યાર્ડમાં ઘઉં હજુ ખેડૂતો લઈને આવી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં ઘઉંની વાત કરીએ તો ઘઉંની બજારમાં સ્ટેબલ આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. ઘઉંમાં અત્યારે ફ્લોર મિલોની માંગ ઠંડી છે. સરકાર દ્વારા આગામી મહિનાથી ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત ઘઉંનું વેચાણ શરૂ કરવામાં આવશે તેવા સંકેત મળી રહ્યાં હોવાથી ઘઉંમાં હાલ પૂરતી કોઈ તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી.

બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. અમદાવાદની મિલોના ભાવ રૂ.૨૫૯૦થી ૨૬૦૦, બરોડાનાં રૂ.૨૬૩૦, સુરતમાં રૂ.૨૬૬૦ અને નિલકંઠનો ભાવ રૂ.૨૫૯૦ હતાં. આઈટીસીનો ભાવ રૂ.૨૬૪૦ હતો.

યાર્ડોનાં આવક અને ભાવ
રાજકોટમાં ઘઉંની ૩૩૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૪૮૫થી ૪૮૮, એવરેજ રૂ.૪૮૮થી ૫૦૦, સારા માલમાં રૂ.૫૦૦થી ૫૩૦ અને પ્રિમીયમ ક્વોલિટીમાં
રૂ.૫૬૦થી ૬૦૫ હતા. ગોંડલમાં ઘઉંની ૩૮૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૪૫૦થી ૫૯૬ અને ટૂકડામાં રૂ.૪૫૬થી ૬૧૧ હતાં. હિંમતનગરમાં ૧૦૦૦
ગુણીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૪૯૦થી ૪૯૫. મિડીયમ ક્વોલિટીમાં રૂ.૫૧૦થી ૬૦૦ અને સારી
ક્વોલિટીમાં રૂ.૬૫૦થી ૭૦૦ હતા

તા. 17-05-2024, શુક્રવારના  બજાર લોકવન ઘઉંના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ496531
ગોંડલ450596
અમરેલી466592
જામનગર350540
સાવરકુંડલા421531
જેતપુર441542
જસદણ400570
બોટાદ477535
પોરબંદર405455
વિસાવદર473551
મહુવા421711
વાંકાનેર440557
જુનાગઢ440570
જામજોધપુર420521
ભાવનગર475556
મોરબી460548
જામખંભાળિયા430472
પાલીતાણા400536
હળવદ430514
ઉપલેટા450548
ધોરાજી491524
બાબરા486544
ધારી517518
ભેંસાણ400525
લાલપુર363476
ધ્રોલ350491
ઇડર480585
પાટણ450700
હારીજ425605
ડિસા460600
વિસનગર450571
માણસા460544
થરા439625
મોડાસા470586
પાલનપુર460583
મહેસાણા460585
હિંમતનગર480589
વિજાપુર460651
કુકરવાડા440550
ધનસૂરા450520
સિધ્ધપુર470648
ગોજારીયા500523
ભીલડી480481
દીયોદર500600
વડાલી475549
કલોલ485541
પાથાવાડ476528
ખેડબ્રહ્મા495571
કપડવંજ440480
બાવળા500571
વીરમગામ450540
આંબલિયાસણ489556
સતલાસણા470510
ઇકબાલગઢ470497
શિહોરી500510
દાહોદ500502

ટુકડા ઘઉં ના બજાર ભાવ (Ghau Price 18-05-2024):

તા. 17-05-2024, શુક્રવારના  બજાર ટુકડા ઘઉંના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ480605
અમરેલી443629
જેતપુર451555
મહુવા421711
ગોંડલ456611
પોરબંદર460510
કાલાવડ450508
જુનાગઢ450549
સાવરકુંડલા450580
તળાજા300525
જસદણ411590
વાંકાનેર450540
વિસાવદર475517
ભેંસાણ00
ખેડબ્રહ્મા500560
બાવળા426496
દાહોદ520540

Leave a Comment