Tal na bajar bhav 31 may: સફેદ તલની બજારમા ભાવ મજબૂત રહ્યાં હતા અને મણે રૂ.૨૫થી ૩૦ વધી ગયા હતા. કોરિયાનાં ૧૦ હજાર ટનનાં ટેન્ડરમાંથી ભારતને સારો ઓર્ડર મળ્યો હોવાથી તલની
બજારમાં હાલ કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો નથી.
ગુજરાતમાં આજે સફેદ તલની આવકો વધીને સિઝનની સૌથી વધુ ૪૦ હજાર બોરીની આવક થઈ હતી. કોરિયાનાં ટેન્ડરને લઈને અને ૪૦ ટકા જ માલ નબળી ક્વોલિટીનાંઆવતા હોવાથી ભાવમાં સુધારાની ચાલ હતી.
કાળા તલની બજારમાં ભાવ નરમ હતા અને આવકો પણ આજે થોડી ઓછી થઈ હતી. કાળા તલનો પાક આ વર્ષે ૫૦ ટકા જ હોવાથી સફેદની તુલનાએ ભાવ ઉંચા રહે તેવી ધારણાં છે. વાવેતર સમયે કાળા તલનો ભાવ નીચો હોવાથી ખેડૂતોએ વાવેતર ઓછા કર્યાં હતાં.
સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 29-05-2024, બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલના બજાર ભાવ રૂ. 2400થી રૂ. 2715 સુધીના બોલાયા હતા.
જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 2185થી રૂ. 2830 સુધીના બોલાયા હતા. તેમજ બોટાદ માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 2340થી રૂ. 2795 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો : આજે જીરૂનો ભાવ માર્કેટ યાર્ડમાં કેટલો બોલાયો, જાણો આજના ભાવ
સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 2500થી રૂ. 2711 સુધીના બોલાયા હતા. જ્યારે જામનગર માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 2500થી રૂ. 2715 સુધીના બોલાયા હતા.

તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 25001થી રૂ. 3161 સુધીના બોલાયા હતા. જામજોધપુર માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 2200થી રૂ. 2711 સુધીના બોલાયા હતા.
જ્યારે વાંકાનેર માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 2100થી રૂ. 2702 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 2441થી રૂ. 2741 સુધીના બોલાયા હતા.
જસદણ માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 2100થી રૂ. 2660 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 2353થી રૂ. 2731 સુધીના બોલાયા હતા.
તેમજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 2000થી રૂ. 2771 સુધીના બોલાયા હતા. જુનાગઢ માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 2300થી રૂ. 2741 સુધીના બોલાયા હતા.
જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 2200થી રૂ. 2700 સુધીના બોલાયા હતા. તેમજ રાજુલા માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂ. 2100થી રૂ. 2822 સુધીના બોલાયા હતા.
સફેદ તલ ના બજાર ભાવ (Safed Tal Price 31-05-2024):
તા. 30-05-2024, ગુરૂવારના બજાર સફેદ તલના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 2440 | 2740 |
અમરેલી | 1686 | 3130 |
બોટાદ | 2330 | 2745 |
સાવરકુંડલા | 2400 | 2751 |
જામનગર | 2400 | 2755 |
ભાવનગર | 2450 | 2976 |
જામજોધપુર | 2201 | 2501 |
કાલાવડ | 2500 | 2720 |
વાંકાનેર | 2100 | 2750 |
જેતપુર | 2200 | 2751 |
જસદણ | 2200 | 2700 |
વિસાવદર | 2373 | 2821 |
મહુવા | 1000 | 2831 |
જુનાગઢ | 2300 | 2779 |
મોરબી | 2100 | 2658 |
રાજુલા | 2250 | 2700 |
માણાવદર | 2400 | 2650 |
બાબરા | 2470 | 2670 |
પોરબંદર | 2200 | 2515 |
હળવદ | 2251 | 2716 |
ઉપલેટા | 2160 | 2660 |
ભેંસાણ | 1500 | 2763 |
તળાજા | 2375 | 2721 |
જામખંભાળિયા | 2500 | 2700 |
પાલીતાણા | 2250 | 2746 |
ગઢડા | 2245 | 2515 |
ધ્રોલ | 2300 | 2680 |
ઉંઝા | 2200 | 3031 |
ધાનેરા | 1000 | 2200 |
તલોદ | 2250 | 2476 |
કડી | 2031 | 2670 |
કપડવંજ | 2500 | 2700 |
વીરમગામ | 2387 | 2655 |
બાવળા | 2100 | 2600 |
દાહોદ | 2400 | 2600 |
કાળા તલ ના બજાર ભાવ (Kala Tal Price 31-05-2024):
તા. 30-05-2024, ગુરૂવારના બજાર કાળા તલના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 2900 | 3244 |
અમરેલી | 2770 | 3385 |
સાવરકુંડલા | 2800 | 3200 |
બોટાદ | 2935 | 3200 |
રાજુલા | 2600 | 2601 |
જુનાગઢ | 2500 | 3036 |
તળાજા | 2920 | 3000 |
જસદણ | 2950 | 2951 |
ભાવનગર | 5851 | 3101 |
મહુવા | 2000 | 3355 |
વિસાવદર | 2765 | 3191 |
મોરબી | 2330 | 2860 |