Monsoon prediction today: આજે સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં મુશળધાર વરસાદની આગાહી, જાણો દક્ષિણ ગુજરાતમાં કયાં પડશે ભારે વરસાદ

Monsoon prediction today: નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ૭ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાત ઉપર સાયક્લોનિક સરકયુલેશન સક્રિય બન્યું છે જેના કારણે આજે પણ અતિતમારે વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે ક્યાં કયા વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવના છે તેની માહિતી મેળવીશું

સૌરાષ્ટ્રમાં મેધ-તાંડવ Monsoon prediction today:
સૌરાષ્ટ્રમાં મેધ-તાંડવ જોવા મળશે, જેમાં જુનાગઢ,ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી અને બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદની સંભાવના છે.

જ્યારે બાકીના વિસ્તારોમાં ભાવનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં મધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ: દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જોવા મળશે.

આ પણ વાંચો : imd rainfall alert for next 4 days: આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, ચેતવણી જાહેર

જેમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, પંચમહાલ જિલ્લામાં મધ્યમ વરસાદની સંભાવના છે અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે.

સાથે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં પણ કળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.

અમુક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. કચ્છમાં આજે અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

જેમ જેમ વરસાદી સિસ્ટમ મજબૂત બનીને આગળ વધશે તેમ વિસ્તારોમાં અને વરસાદની માત્રામાં વધારો થય શકે છે.

આજે રાત્રે પણ સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં 9 જિલ્લામાં ૫ થી ૭ ઈંચ સુધીનો ધોધમાર વરસાદ પડી શકે છે.

નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આજથી ગુજરાતમાં સાથેત્રીક વરસાદની સંભાવના છે જેમાં મોટા ભાગના વિસ્તારોમાં આજે સારા વરસાદની સંભાવના છે.

Leave a Comment