Tal na bajar bhav 27 june: આજે મિત્રો જાણી લો તલના બજાર ભાવ, ભાવ જાણીને ચોકી જશો

Tal na bajar bhav 27 june: આજે મિત્રો સફેદ તલ અને કાળા તલના માર્કેટ યાર્ડમાં શું ભાવ બોલાયા છે ? તેના વિશે માહિતી મેળવીએ તો

આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં સફેદ તલ ના બજાર ભાવ 2350 થી 2610 બોલાયા હતા, જ્યારે પોરબંદર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના બજાર ભાવ 2290 થી 2430 બોલાયા હતા, તેમજ ભાવનગર માર્કેટ યાર્ક માં તલ સફેદ ના ભાવ 2510 થી 2580 બોલાયા હતા.

મહુવા માર્કેટ યાર્ડમાં માં તલ ના ભાવ 1840 થી 2601 બોલાયા હતા. જ્યારે જસદણ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1800 થી 2630 બોલાયા હતા. તેમજ આજે ભચાઉ માર્કેટ ચાર્ડ માં તલ સફેદ ના ભાવ 2200 થી 2281 બોલાયા હતા.

આ પણ વાંચો : જીરુંના ભાવમાં આજે રેકોર્ડ બ્રેક વધારો, જાણો માર્કેટ યાર્ડમાં જીરુ ના બજાર ભાવ

અંજાર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2100 થી 2592 બોલાયા હતા. જ્યારે વેરાવળ માર્કેટ યાર્ડ માં સફેદ તલ ના ભાવ 2201 થી 2561 બોલાયા હતા. તેમજ તળાજા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2200 થી 2650 બોલાયા હતા,

ખાંભા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2351 થી 2438 ખોલાયા હતા, જ્યારે મોરબી માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2050 થી 2630 ખોલાયા હતા. તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભા 2250 થી 2620 બોલાયા હતા

વિજાપુર માર્કેટ માં તલ સફેદ ના ભાવ 1966 થી 2100 બોલાયા હતા, જ્યારે કડી માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2150 થી 2430 બોલાયા હતા. તેમજ કાલાવડ માર્કેટ યાર્ડ માં તલ સફેદ તલના ભાવ 2350 થી 2530 બોલાયા હતા

કાળા તલના ભાવ Tal na bajar bhav 27 june
રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2870 થી 3174 બોલાયા હતા. જ્યારે કોડીનાર માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2550 થી 3205 બોલાયા હતા. તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2950 થી 3155 બોલ્યા હતા.

અમરેલી માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2180 થી 3165 બોલાયા હતા, જ્યારે જસદણ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2500 થી 3110 બોલાયા હતા, તેમજ વિસાવદર માર્કેટ યાર્ડ માં તલ કાળા ના માવ 2764 થી 3106 બોલાયા હતા.

Leave a Comment