Tal na bajar bhav 02 July: આજે તલના બજાર ભાવ શું બોલાયા ? જાણો આજના કાળા અને સફેદ તલના બજાર ભાવ

Tal na bajar bhav 02 July: આજે ખેડૂત ભાઈઓ માર્કેટ યાર્ડમાં જણસીઓની પુષ્કળ આવકો થઈ છે. એવામાં આજે કાલ તલ અને સફેદ તલના બજાર ભાવ કેવા બોલાયા છે એના વિશે વાત કરીશું, તો આવો જાણીએ ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના માવ 2250 થી 2650 બોલાયા હતા, જ્યારે પોરબંદર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1950 થી 2430 બોલાયા હતા. તેમજ ભાવનગર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2441 થી 2512 બોલાયા હતા

આ પણ વાંચો: વરસાદી માહોલ વચ્ચે જીરૂના ભાવ જાણી લો, કેટલો વધારો ?

મહુવા માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ 2000 થી 2571 બોલાયા હતા. જ્યારે જસદણ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1895 થી 2350 બોલાયા હતા. તેમજ અમરેલી માર્કેટ ચાર્ડ માં તલ સફેદ ના ભાવ 1775 થી 2556 બોલાયા હતા.

વિજાપુર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2281 થી 2281 બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડ માં સફેદ તલ ના ભાવ 2000 થી 2571 બોલાયા હતા. તેમજ ઊંઝા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2021 થી 2566 બોલાયા હતા.

હળવદ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1951 થી 2458 બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1751 થી 2621 બોલાયા હતા, તેમજ મોરબી માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1601 થી 2451 બોલાયા હતા.

Tal na bajar bhav 02 July

તલ કાળા ના ભાવ
રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2975 થી 3184 બોલાયા હતા. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2500 થી 3021 બોલાયા હતા, તેમજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તલ કાળા ના ભાવ 3031 થી 3031 બોલાયા હતા.

અમરેલી માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2850 થી 3131 બોલાયા હતા, જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં તલ કાળા ન ભાવ 2476 થી 3026 બોલાયા હતા, તેમજ ભાવનગર માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2525 થી 2525 બોલાયા હતા.

Leave a Comment