August Rain: 26 તારીખની અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ ચોમાસાની ધરી પશ્વિમ તરફ હોવાથી 30 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 8 ઈંચ વરસાદ પડવાની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે ઝાપટા પડી શકે તેવી આગાહી છે.
ઓગસ્ટ મહિનાની શરૂઆત માં દક્ષિણ ગુજરાતમાં 250ml વરસાદ પડવાની આગાહી છે એટલે કે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે તાપી, નર્મદા અને સાપુતારા માં ભારે વરસાદ આગાહી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : નક્ષત્ર સાથે સિસ્ટમ સક્રિય થતાં શુક્રવાર, શનિવાર અને રવિવારે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા
હવે પછી આશ્લેષા નક્ષત્ર ચાલુ થશે અને આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી તેથી ખેતી કામો કરવા યોગ્ય નથી તેવું અંબાલાલ પટેલ નું કહેવું છે.
August Rain: અંબાલાલ પટેલ નું કહેવું છે ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં બ્રેક મોન્સૂન કન્ડિશન આવી શકે છે. જોકે 16 તારીખથી ફરી સિસ્ટમ સક્રિય થશે.
ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

સમગ્ર કચ્છ જિલ્લામાં આખા ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ ની આગાહી કરી છે.
સાયક્લોનિક સર્કયુલેશન બનતા ઉત્તર ભારત માં ભારે વરસાદ ની શક્યતા છે. 16 અને 22 ઓગસ્ટ વચ્ચે ફરી વરસાદનું જોર જોવા મળશે.
Wether ચાર્ટ મુજબ આગાહી
Wether ચાર્ટ મુજબ 27, 28 અને 29 તારીખે બંગાળના ખાડીમાં તૈયાર થયેલ સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં ફરી ભારતીય અધિકારે વરસાદ પડશે.
આ પણ વાંચો : હવે ભારે વરસાદ સાથે કયું નક્ષત્ર ચાલુ? ક્યારે વરાપ મળશે? નવરાત્રિમાં વરસાદ? નવો રાઉંડ ક્યારે? આગાહી?
આવનાર બે દિવસ દરમિયાન વલસાડ, ડાંગ, નવસારી, તાપી, ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, ગાંધીનગર, અમદાવાદ લાગુ વિસ્તારોમાં ભારે પ્રતિભારે વરસાદની શક્યતા છે. આટલામાં પણ બેથી ત્રણ ઇંચ સુધીનો કોઈક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી લાગુ દરિયાકાંઠાના વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડવાની શક્યતા છે.