Cotton price Surve : નમસ્કાર ખેડૂત ભાઈઓ, વર્ષ 2024 ના માર્ચ મહિનાની અંદર કપાસના ભાવ ભાવનગરમાં 1856 રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે. છેલ્લા એક મહિનામાં કપાસના ભાવમાં 300 થી 400 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ ભાવ વધારો નોંધાવા પાછળ વૈશ્વિક કોટનના વાયદામાં મોટો ઉછાળો આવ્યો જે મુખ્ય કારણ છે.
કપાસના આંતરરાષ્ટ્રીય દેશના રિપોર્ટ એવું જણાવે છે કે નબળા નિકાસ અને વેચાણને કારણે કપાસના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
વૈશ્વિક અનાજની બજારમાં નીચા વેચાણ ભાવ અને નિકાસ માં નબળાઈને કારણે નેચરલ ફાઇબર માર્કેટમાં મોટી અસર જોવા મળે છે. આવી રીતે વૈશ્વિક કોટન માર્કેટમાં અસર થતા કપાસના ભાવોમાં ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચો:- 2024માં રેકોર્ડ બ્રેક પહેલીવાર 1856 ની સપાટીએ કપાસના ભાવ, aajna kapas na bhavo 2024 gujarat
છેલ્લા પાંચ વર્ષમાં વૈશ્વિક કોટનની બજારમાં ઉછાળો જોવા નથી મળ્યો એટલો ઉછાળો ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં જોવા મળ્યો છે. વૈશ્વિક બજારે કોટનનો વાયદો 102 પાઉન્ડ સુધી પહોંચી ગયો હતો. કોટનનો વાયદો વધતા કપારની કપાસની બજારમાં એકાએક 100 થી 150 રૂપિયાનો વધારો નોંધાયો હતો.
કોટનના ભાવ ઊંચા શા માટે ગયા?
કોટનનો વાયદો ઊંચો જવા માટે જવાબદાર કારણોમાં સટોડીયા બજાર છે. વૈશ્વિક અનાજની બજારમાં સટોડીયા લોકો દ્વારા નીચા ભાવવાળા શેરોની ખરીદી કરતા કોટન વાયદો ઊંચાઈ પર પહોંચ્યો છે. સટોડીયા બજારના લોકો ને લાગી રહ્યું છે કે તાજેતરનો વેચાણ લાંબી પોઝિશન ઉપર પ્રતિભાવ આપી શકે છે જેમને કારણે ભાવ વધારો નોંધાયો છે.
સટોડિયો લોકો દ્વારા કપાસની બજારમાં ખરીદી અને નેચરલ ફાઇબરના નીચા સ્કોરને કારણે માર્ચ મહિનાની અંદર વર્ષ 2024 નો વૈશ્વિક વધારે કોટનનો સૌથી ઊંચો વાયદો રહ્યો હતો. એટલે એવું કહી શકાય કે સટ્ટાકીય ખરીદીને કારણે કપાસના ભાવમાં ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:- Gujarat વર્ષ 2024 નું ચોમાસું કેવું રહશે? 5 આગાહી કારો નું પૂર્વાનુમાન, Ambalal Patel 2024 Aagahi
પહેલી માર્ચ 2024 ના રોજ ગુજરાતના ભાવનગરમાં કપાસમાં સૌથી ઊંચો ભાવ 1856 રૂપિયા નોંધાયો છે. જે ભાવ વર્ષ 2024 માટે કપાસમાં સૌથી ઊંચો ભાવ છે. વર્ષ 2023માં કપાસના ભાવ શરૂઆતમાં 1800 ની પહોંચ્યા હતા. ત્યારબાદ કપાસના ભાવ 1200 થી 1500 ની સપાટી વચ્ચે હતા. જોકે માર્ચ મહિનાની શરૂઆત થતાં વર્ષ 2024 માં ફરી કપાસના ભાવ 1800 ની સપાટીને પાર કરી ચૂક્યા છે.
બજારમાં સારી ક્વોલિટીનો કપાસ ઠલવા હતા કપાસના ભાવમાં ફેબ્રુઆરી મહિનાની સાથે માર્ચ મહિનામાં 250 થી 300 રૂપિયાનો સુધારો નોંધાયો છે. જોકે હાલમાં ખેડૂતો પાસે સારી ક્વોલિટીનો કપાસ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. માર્કેટમાં જે સારી ક્વોલિટીનો કપાસ જાજી માત્રામાં આવી રહ્યો છે તે કપાસ વેપારી દ્વારા સંગ્રહ કરેલો કપાસ છે. સંગ્રહ કોરી દ્વારા વેપારીઓ કપાસના સારા ભાવ મેળવી રહ્યા છે ત્યારે નાના ખેડૂતો આ કપાસનો ના ઉઠાવી શકતા નથી.
આ પણ વાંચો:- આજે ડુંગળીએ ખેડૂતોને ખુશ કર્યા, Dugali માં રેકોર્ડ બ્રેક ભાવ: જાણો આજના ડુંગળી ના ભાવ
ફેબ્રુઆરી મહિનામાં કપાસના ભાવમાં 100 થી 150 રૂપિયાનો સુધારો થયો હતો જ્યારે માર્ચ મહિનાની શરૂઆતમાં જ 150 થી 200 રૂપિયા કપાસની બજાર સુધરી છે. પરંતુ વૈશ્વિક બજાર ની અંદર આંકડાઓમાં ફેરફાર થતા સુધારેલી બજાર તે સ્થિતિએ ટકે તેવી શક્યતાઓ હાલમાં ઘણી ઓછી છે.
હાલના સમયમાં માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ધીમી થઈ રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી પણ ધીમે ધીમે કેન્દ્રો ઉપર બંધ કરવામાં આવી રહી છે. જ્યારે આ સંજોગો ઊભા થતાં અને કોટન વાયદામાં વધારો થતા કપાસના ભાવ 1600 ની આજુબાજુ રહે તેવા સંજોગો જણાય રહ્યા છે.
શું વર્ષ 2024 માં કપાસ ભાવ 2000+ થશે? Cotton price Surve
વર્ષ 2023 ની શરૂઆતના કપાસના ભાવ 1700 ની સપાટીએ પહોંચતા હતા જ્યારે વર્ષ 2022-23માં 2000ની સપાટીએ કપાસના ભાવો પહોંચ્યા હતા ત્યાર પછી કપાસના ભાવો ખેડૂતોને પોષણ સમ મળ્યા નથી. ત્યારે હવે ખેડૂતો વર્ષ 2024માં આશા રાખી રહ્યા છે કે તેમને કપાસના ભાવ 2000 પ્લસ મળે.
જો કપાસની બજાર વૈશ્વિક સ્તરે ઊંચી રહેશે અને કપાસની માંગ વધશે તો કપાસના ભાવ 2000 આજુબાજુ પહોંચી શકે છે પરંતુ સંભાવના ઘણી ઓછી છે. જ્યારે આવનાર દિવસોમાં ચૂંટણી પણ આવી રહી છે જેમને કારણે કપાસની બજાર ઉપર થોડી અસર દેખાય શકે છે અને ખેડૂતોને સારા પોષણ સંભાળો મળી શકે છે.
Cotton price Surve : extra tag:- Today cotton price, cotton price, કપાસ ના બજાર ભાવ, aajna kapas bhav, ampc kapas bhav, kapas na taja bhav, Rajkot kapas bhav, gondal kapas bhav, gujarat kapas bhav,
kapas na bajar bhav, taja kapas bhavo, today kapas bhav, Rajkot कपास भाव, કપાસ ની માર્કેટ, કપાસ 2024 ભાવ, શું કપાસ ભાવ 2000 + થશે?, જાણો આજના કપાસ ભાવો, આજના કપાસ નાં માર્કેટ ભાવ,
kapas market ભાવ, cotton vaydo, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, CCI in Cotton, cotton Vaydo, CCI દ્વારા કપાસ ની ખરીદી, કપાસ ના ટેકા ના ભાવ, આજના કપાસના ભાવ, શું કપાસ ના ભાવ 2000 થશે?
Aajna kapas bhav, gondal kapas bhav, Rajkot kapas bhav, bhavnagar cotton price, botad kapas bhav, today cotton price, news for cotton in Gujarat, today ampc cotton price in Gujarat 2024, માર્ચ મહિનામાં કપાસ ના ભાવ,