Dungli na bajar bhav 16/01/2025: ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો, જાણો શું આજના સફેદ અને લાલ ડુંગળીના ભાવ

Dungli na bajar bhav 16/01/2025: ડુંગળી ની બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ રહ્યા હતા. વરસાદી માહોલ હોવાથી છેલ્લા બે-ત્રણ દિવસ ખેડૂતોના માલની આવક ઓછી પણ હતી અને વેપારો પણ મર્યાદેત હતા.

બીજા રાજ્યમાં વરસાદ હોવાથી ગુજરાતમાંથી ડુંગળી ના વેપારો પણ બહુ ઓછા થયા હતા. ડુંગળી ની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી અને સામે દેશાવરની લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલ છે.

હાલનાં તબક્કે ડુંગળીની બજારમાં મોટી તેજી હવે દેખાતી નથી. વેપારીઓ કહે છે કે ડુગળીની આવકો હવે સ્ટેબલ થશે અને પંદરેક દિવસ ભાવમાં કોઈ મોટી મુવમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી.

આ પણ વાંચો: ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો, જાણો હવામાન વિભાગની નવી આગાહી

આગામી દિવસોમાં બજારમાં વેચવાલી વધશે એટલે ભાવમાં ધીમો ઘસારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

લાલ ડુંગળી Onion Price
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-01-2025, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 150થી રૂ. 472 સુધીના બોલાયા હતા.

જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 211થી રૂ. 321 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 132થી રૂ. 276 સુધીના બોલાયા હતા.

તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 435 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 70થી રૂ. 446 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-01-2025, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 200થી રૂ. 431 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 211થી રૂ. 321 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):

તા. 15-01-2025, બુધવારના બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150472
ગોંડલ211321
વિસાવદર132276
તળાજા180435
ધોરાજી70446

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

તા. 15-01-2025, બુધવારના બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા200431
ગોંડલ211321

Leave a Comment