Ghau bajar bhav: મિત્રો હવે આમ ગણીએ તો ઘઉંની સીઝન પૂરી થવા પામી છે. પરંતુ માર્કેટ યાર્ડમાં ઘઉં હજુ ખેડૂતો લઈને આવી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં ઘઉંની વાત કરીએ તો ઘઉંની બજારમાં સ્ટેબલ આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. ઘઉંમાં અત્યારે ફ્લોર મિલોની માંગ ઠંડી છે. સરકાર દ્વારા આગામી મહિનાથી ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત ઘઉંનું વેચાણ શરૂ કરવામાં આવશે તેવા સંકેત મળી રહ્યાં હોવાથી ઘઉંમાં હાલ પૂરતી કોઈ તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી.
બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. અમદાવાદની મિલોના ભાવ રૂ.૨૫૯૦થી ૨૬૦૦, બરોડાનાં રૂ.૨૬૩૦, સુરતમાં રૂ.૨૬૬૦ અને નિલકંઠનો ભાવ રૂ.૨૫૯૦ હતાં. આઈટીસીનો ભાવ રૂ.૨૬૪૦ હતો.
યાર્ડોનાં આવક અને ભાવ
રાજકોટમાં ઘઉંની ૩૩૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૪૮૫થી ૪૮૮, એવરેજ રૂ.૪૮૮થી ૫૦૦, સારા માલમાં રૂ.૫૦૦થી ૫૩૦ અને પ્રિમીયમ ક્વોલિટીમાં
રૂ.૫૬૦થી ૬૦૫ હતા. ગોંડલમાં ઘઉંની ૩૮૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૪૫૦થી ૫૯૬ અને ટૂકડામાં રૂ.૪૫૬થી ૬૧૧ હતાં. હિંમતનગરમાં ૧૦૦૦
ગુણીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૪૯૦થી ૪૯૫. મિડીયમ ક્વોલિટીમાં રૂ.૫૧૦થી ૬૦૦ અને સારી
ક્વોલિટીમાં રૂ.૬૫૦થી ૭૦૦ હતા
તા. 17-05-2024, શુક્રવારના બજાર લોકવન ઘઉંના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 496 | 531 |
ગોંડલ | 450 | 596 |
અમરેલી | 466 | 592 |
જામનગર | 350 | 540 |
સાવરકુંડલા | 421 | 531 |
જેતપુર | 441 | 542 |
જસદણ | 400 | 570 |
બોટાદ | 477 | 535 |
પોરબંદર | 405 | 455 |
વિસાવદર | 473 | 551 |
મહુવા | 421 | 711 |
વાંકાનેર | 440 | 557 |
જુનાગઢ | 440 | 570 |
જામજોધપુર | 420 | 521 |
ભાવનગર | 475 | 556 |
મોરબી | 460 | 548 |
જામખંભાળિયા | 430 | 472 |
પાલીતાણા | 400 | 536 |
હળવદ | 430 | 514 |
ઉપલેટા | 450 | 548 |
ધોરાજી | 491 | 524 |
બાબરા | 486 | 544 |
ધારી | 517 | 518 |
ભેંસાણ | 400 | 525 |
લાલપુર | 363 | 476 |
ધ્રોલ | 350 | 491 |
ઇડર | 480 | 585 |
પાટણ | 450 | 700 |
હારીજ | 425 | 605 |
ડિસા | 460 | 600 |
વિસનગર | 450 | 571 |
માણસા | 460 | 544 |
થરા | 439 | 625 |
મોડાસા | 470 | 586 |
પાલનપુર | 460 | 583 |
મહેસાણા | 460 | 585 |
હિંમતનગર | 480 | 589 |
વિજાપુર | 460 | 651 |
કુકરવાડા | 440 | 550 |
ધનસૂરા | 450 | 520 |
સિધ્ધપુર | 470 | 648 |
ગોજારીયા | 500 | 523 |
ભીલડી | 480 | 481 |
દીયોદર | 500 | 600 |
વડાલી | 475 | 549 |
કલોલ | 485 | 541 |
પાથાવાડ | 476 | 528 |
ખેડબ્રહ્મા | 495 | 571 |
કપડવંજ | 440 | 480 |
બાવળા | 500 | 571 |
વીરમગામ | 450 | 540 |
આંબલિયાસણ | 489 | 556 |
સતલાસણા | 470 | 510 |
ઇકબાલગઢ | 470 | 497 |
શિહોરી | 500 | 510 |
દાહોદ | 500 | 502 |
ટુકડા ઘઉં ના બજાર ભાવ (Ghau Price 18-05-2024):
તા. 17-05-2024, શુક્રવારના બજાર ટુકડા ઘઉંના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 480 | 605 |
અમરેલી | 443 | 629 |
જેતપુર | 451 | 555 |
મહુવા | 421 | 711 |
ગોંડલ | 456 | 611 |
પોરબંદર | 460 | 510 |
કાલાવડ | 450 | 508 |
જુનાગઢ | 450 | 549 |
સાવરકુંડલા | 450 | 580 |
તળાજા | 300 | 525 |
જસદણ | 411 | 590 |
વાંકાનેર | 450 | 540 |
વિસાવદર | 475 | 517 |
ભેંસાણ | 0 | 0 |
ખેડબ્રહ્મા | 500 | 560 |
બાવળા | 426 | 496 |
દાહોદ | 520 | 540 |