ચુંટણી ૨૦૨૪ પેહલા ખેડૂતોને મોટી ભેટ મળશે! PM kisan Yojna 2024માં ૨૦૦૦નો ૧૬, ૧૭, ૧૮ મો હપ્તો ક્યારે આવશે?

નમસ્કાર ખેડૂત મિત્રો, વર્ષ 2024ના મે મહિના પછી લોકસભાની (locksabha election gujarat 2024) ચૂંટણી આવશે અને એ ચૂંટણી આવે તે પેહલા નરેન્દ્ર મોદીજી દેશના તમામ ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. દેશના ખેડૂતોને જૂની યોજના થકી નવી ભેટ આપશે. જ્યારે દેશ લેવલની ચૂંટણીમાં ગુજરાતના ખેડૂતો પણ સરકાર પાસેથી આવતા વર્ષે એટલે કે 2024માં મોટી આશા રાખીએ બેઠા છે.

લોકસભા 2024 માં ચૂંટણી ક્યારે આવશે? (locksabha election gujarat 2024)

વર્ષ 2024ના એપ્રિલ-મે મહિના આજુબાજુ લોકસભાની ચૂંટણી આવશે.

ભારત દેશમાં 18 મી લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે 2024 યોજવાની સંભાવના છે. લોકસભાની ચૂંટણી પાંચ વર્ષે એકવાર યોજવામાં આવી છે. લોકસભાની ચૂંટણી 543 મેમ્બર ચૂટવા માટે હોય છે. આ ચૂંટાયેલા મેમ્બરો દ્વારા પી.એમ ની પસંદગી થાય છે.

ચુંટણી અને હપ્તાની માહિતી વીડિઓ દ્વારા સમજો.

વર્ષ 2024 માં પીએમ કોણ બનશે? ( Who is the new P. M of India in 2024 locksabha election)

ઓપિનિયન પોલ અને લોકો દ્વારા વધારે ચાહક ધરાવતી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, BJP હાલમાં મોટી પાર્ટી જણાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ને ચાહકો દ્વારા ફરી એક વાર પ્રોત્સાહન મળી રહે રહ્યું છે જેમને કારણે વર્ષ 2024માં પણ પીએમ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું પ્રબળ પલડું કહી શકાય. જોકે ચૂંટણી થાય ત્યાર પછી જ રીઝલ્ટ આવે તેના પરથી નક્કી કરવામાં આવશે કે વર્ષ 2024 માં વડાપ્રધાન કોણ બનશે.

લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ચૂંટણી (locksabha election gujarat 2024) પહેલા ખેડુતોને ટાર્ગેટ કરી શકે છે અને ખેડૂતોના વોટ એમના ખાતામાં લઈ શકે છે. જોકે ખેડૂતોના વોટ (khedut vote 2024) ખાતામાં લેવા માટે ખેડૂતોને સરકાર ભેટ આપશે. જેમાં ખેડૂતોને એક સાથે બે હપ્તા આપી શકે છે અને PM કિસાન યોજનાની રકમ વધારી શકે છે.

શા માટે ખેડૂતોને 4000 રૂપિયા એક સાથે મળી શકે?

છેલ્લે 24 ફેબ્રુઆરી, 2019 ના રોજ લોકસભાની ચુંટણી યોજાઈ  હતી. જે છેલ્લી ચૂંટણી પહેલા, PM મોદીએ એક બટન દબાવીને પીએમ કિસાન યોજનાનો પ્રથમ અને બીજો હપ્તો એકસાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો, આમ ત્યારે ખેડૂતોના બેંક ખાતામાં એક સાથે 4,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જે નિર્ણયને કારણે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો મળ્યો હતો.

આપને જણાવી દઇએ કે 2019માં કેંદ્રની મોદી સરકારને 2014 કરતા મોટી બહુમતી સાથે મળી હતી, તો આવી જ રીતે કેન્દ્ર સરકાર ફરી એક વાર સત્તા ઉપર રાજ કરવા અને કૃષિ કાયદાથી (krushi kayda) નારાજ ખેડૂતોને મનાવવા આ જ ફોર્મ્યુલા 2024માં પણ પુનરાવર્તિત કરી શકે છે. જે મુજબ આવનાર 4-5 મહિનામાં ખેડૂતના ખાતામાં 4000 રૂપિયા એક સાથે જમા થઈ શકે છે.

હવે ખેડૂતોને 6000 ની જગ્યાએ 8000 કા 9000 રૂપિયા મળશે!

છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને બજેટ સમયે એક સમાચાર મળતાં રહે છે કે આ વખતે ખેડૂત બજેટ (khedut budget 2024) વધારવામાં આવશે અને ખેડૂતોને વધારે લાભ આપવામાં આવશે. જોકે આ વખતે ચૂંટણી 2024 આવી રહી છે અને એ પેહલા ફેબ્રુઆરી 2024 માં (february budget 2024) કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે અને એ બજેટમાં નિર્મલા સીતારામ ખેડૂતો માટે વધારે બજેટ ફાળવી શકે છે. ચૂંટણી આવતી હોવાથી નારાજ ખેડૂતોને સરકાર PM kishan yojna 2024ની અંદર સહાય રકમ વધારી શકે છે અને હવે વર્ષ દરમિયાન 8000 કા 9000 રૂપિયા આપી શકે છે.

પીએમ કિસાન યોજના ૨૦૨૪ માં 2000 રૂપિયાનો 16-17-18મો હપ્તો ક્યારે જમા થશે?

આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાની અંદર પ્રથમ હપ્તો ડિસેમ્બરથી લઇને માર્ચ મહિનાની વચ્ચે જમા થતો હોય છે. જ્યારે બીજો હપ્તો છે એપ્રિલથી લઈને જુલાઈ મહિનાની વચ્ચે જમા થતો હોય છે. જ્યારે ત્રીજો હપ્તો છે ઓગસ્ટ મહિનાથી લઈને નવેમ્બર મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે.

તો આ સિસ્ટમ પ્રમાણે ખેડૂતોના ખાતામાં 16 માં હપ્તાના (PM Kisan 16th Installment Date 2024 in gujarati) પૈસા ડિસેમ્બર 2023 થી લઈને માર્ચ 2024 સુધીમાં જમા થશે.

જ્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત 17 માં હપ્તાના (PM Kisan 17th Installment Date 2024 in gujarati)પૈસા ખેડૂતોના ખાતામાં એપ્રિલ 2024 થી લઈને જુલાઈ 2024 વચ્ચેના ગાળામાં ખેડૂતોના ખાતામાં જમા થશે.

જ્યારે ખેડૂતો 18માં હપ્તાની રાહ જોતા હશે ત્યારે ખેડૂતોના ખાતામાં ઓગસ્ટ 2024 થી લઇને નવેમ્બર 2024 વચ્ચેના ગાળામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 18મો હપ્તો (PM Kisan 18th Installment Date 2024 in gujarati) જમા કરવામાં આવશે.

આમ, ખેડૂતોના ખાતામાં વર્ષ 2024 દરમિયાન ચાર મહિનાના ગાળામાં બે-બે હજાર રૂપિયા એટલે કે ટોટલ 6000 રૂપિયા જમા કરવામાં આવશે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી 2024ના બજેટમાં હપ્તાની રકમમાં વધારો કરવામાં આવશે તો આવતા વર્ષે ખેડૂતોને રકમ જાજી મળશે.

જોકે આ ત્રણ મહિનાનો પિરિયડ હોય છે એમાં હપ્તાની રકમ ત્રણ મહિનાના પીડીયરમાં છેલ્લા મહિને ખેડૂતોના ખાતામાં મળતી હોય છે. જો કોઈ કારણોસર ચૂંટણી અથવા તો વાર તહેવારો આવતા હોય તો એવા કિસ્સામાં ખેડૂતોને ચાર મહિનાના ગાળામાં વહેલા પણ પૈસા મળી જતાં હોય છે.

૨૦૦૦નો 16મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે?

૧૬ મો હપ્તો સંભવિત 1 માર્ચથી ૩૦ માર્ચ ૨૦૨૪ વચ્ચે ખેડૂતોના ખાતામાં મોકલવમાં આવશે. સામાન્ય રીતે સરકાર ડિસેમ્બર 2023 થી લઈને માર્ચ 2024 સુધીમાં પૈસા મોકલતી હોઈ છે.

૨૦૦૦ નો ૧૭ મો હપ્તો ૨૦૨૪ માં ક્યારે આવશે?

ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ નો ૧૭ મો હપ્તો 1 જુલાઈ થી લઈને ૩૦ જુલાઈ ૨૦૨૪ વચ્ચે મોકલવામાં આવશે. જો ચુંટણી ૨૦૨૪ ની અસર થશે તો વેહલા પણ મોકલવામાં આવી શકે છે. ઓગસ્ટ 2024 થી લઇને નવેમ્બર 2024 વચ્ચેના ગાળામાં પૈસા ખેડૂતોને મળતાં હોઈ છે.

૨૦૦૦ નો ૧૮ મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે?

ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ નો ૧૮ મો હપ્તો 1 લી નવેમ્બેર થી લઈને ૩૦ નવેમ્બેર ૨૦૨૪ વચ્ચે સરકાર મોકલી શકે છે.

૧૬ હપ્તો ક્યારે આવશે?

શું એક સાથે આવશે 16 મો અને ૧૭ મો ૨૦૦૦ રૂપિયાનો હપ્તો? (PM Kisan 16th and 17th Installment Date 2024 in gujarati)

2024માં લોકસભાની ચૂંટણી (locksabha election gujarat 2024) આવશે અને એ ચૂંટણી પેહલા PM મોદીજી પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 16મો હપ્તો જાહેર કરશે. એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા 16મો હપ્તો બહાર પાડવામાં આવશે. હાલમાં સૂત્રો મુજબ એવી પણ માહિતી મળી રહી છે કે 17મો હપ્તો પણ એકસાથે આપવામાં આવે.

15મો હપ્તો અથવા પાછળના હપ્તા નથી મળ્યા તો શું કરવું?

લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું કે ખેડૂતોએ એમના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવા જરૂરી છે. આવી સ્થિતિમાં, જો તમને 15મો હપ્તો નથી મળ્યો, તો તમારે ઝડપથી વહેલી તકે બેંક ખાતું લિંક કરાવવું જરૂરી છે.

kyc 2024 in pm kishan

સરકારે જણાવેલ જવાબ મુજબ તમારે તમારું બેંક ખાતું યોજના સાથે જોડવું જોઇએ અને હજી સુધી KYC નથી કરાવેલ તો વહેલા KYC પણ કરાવી લેવું જોઈએ, જેથી આવનાર હપ્તો તમારા બેંક ખાતામાં જમા થઈ શકે. જોકે 15માં હપ્તાની સાથે આવનાર હપ્તો અને બાકી રહેલ પાછળના હપ્તા પણ તમારા બેંક ખાતામાં આવી જશે.

ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન છે કે PM કિસાન સન્માન નિધિ યોજના માં e-KYC કેવી રીતે કરાવવું?

કેન્દ્ર સરકારે electopn 2024 પેહલા Face Authentication ફીચર વાળી PM kishan Application લોન્ચ કરી છે. જે Application તમે play store માંથી download કરી શકો છો.

આ PM Kishan application 2024નો ઉપયોગ કેવી રીતે કરવો?

પ્લે સ્ટોર માંથી Application ડાઉનલોડ કર્યા પછી તમારે લોગીન થવાનું છે. Login થયા પછી તમને તમારો દરેક data એમાં દેખાશે. જો એમાં તમારું E-KYC બાકી હોય તો એ પણ તમે કરી શકો છો.

તમે mobile Application નો ઉપયોગ કરીને OTP કે fingerprint વગર KYC કરી શકશો. તમે Application માંથી ફેસ સ્કેન કરીને KYC કરી શકશો. આ એપ્લિકેશનમાં તમને કેટલા હપ્તા મળ્યા છે અને આવનારા હપ્તો ક્યારે મળશે તેમની માહિતી મળશે.

Leave a Comment