Gujarat monsoon update: બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જેમાં 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેરો તથા ઉત્તર મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે તેમજ ઓફશોર ટકથી કેટલાક ભાગોમાં વરસાદ રહેશે.
આ પણ વાંચો : શ્રાવણમાં મેહુલિયો ભરપૂર, પૂરની પરિસ્થિતિ સર્જાશે, જાણો અંબાલાલ પટેલની આગાહી
8 અને 9 ઓગસ્ટ બે દિવસ દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે
8 અને 9 ઓગસ્ટ બે દિવસ ઈક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેમજ રાજ્યના હવામાન વિભાગની આગાહી છે તેમાં આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat monsoon update: આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ ઓફ શોર ટ્રકથી કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

નર્મદા અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા તથા વલસાડ તથા નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ ગાંધીનગર, રાજકોટ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, કચ્છ, મોરબી, જામનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, ભરૂચ, સુરત, તાપી, આણંદ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આજે સાતમી ઓગસ્ટની આગાહી જાણો
આજે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, ઇહોદ, પંચમહાલ, અમદાવાદ વડોદરા, ભગ્ય, નર્મદા, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ડાંગ, નવસારી, છોટા ઉદેપુર, સુરત, તાપી, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
જ્યારે કચ્છ, ગીર સોમનાથ. દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જૂનાગઢ, જામનગર મોરબી, સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.