Jiru na bajar bhav 03 july: નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે માર્કેટ યાર્ડમાં જીરું ના શું ભાવ બોલાયા છે તેના વિશે માહિતી મેળવીશું.
જેમાં આજે સૌથી વધુ જીરુ ના ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં બોલાયા છે. તમારા માર્કેટ યાર્ડમાં શું ભાવ બોલાયા છે? તો આવો જીરું ના ભાવ વિશે
રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 5200 થી 5564 બોલાયા હતા, જ્યારે હળવદ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4900 થી 5360 બોલાયા હતા.
તેમજ મોરબી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4580 થી 5240 બોલાયા હતા.
પાટડી માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 5000 થી 5270 બોલાયા હતા. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4750 થી 5305 બોલાયા હતા,
જ્યારે જસદણ માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4600 થી 5400 બોલાયા હતા, તેમજ ગોંડલ માર્કેટ ચાર્ડ માં જીરું નો ભાવ 4551 થી 5321 બોલાયા હતા,
આ પણ વાંચો:કપાસના ભાવમાં આજે ભુક્કા કાઢતી તેજી, જાણો આજના કપાસના બજાર ભાવ
વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4900 થી 5402 બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડ માં જીરું ના માવ 3500 થી 5341 બોલાયા હતા, તેમજ રાપર માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4181 થી 5412 બોલાયા હતા.
અંજાર માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 5290 થી 5430 બોલાયા હતા, જ્યારે ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 5079 થી 5200 બોલાયા હતા તેમજ આજે ધ્રોલ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4000 થી 5290 બોલાયા હતા.

બાબરા માર્કેટ યાર્ડ મા જીરુંના ભાવ 4660 થી 5390 બોલાયા હતા,જ્યારે ધાનેરા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4700 થી 5200 બોલાયા હતા, તેમજ લાખાણી માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3841 થી 4200 બોલાયા હતા.
હારીજ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4950 થી 5220 બોલાયા હતા. જ્યારે ચરા માર્કેટ યાર્ડ માં જી ના ભાવ 5025 થી 5311 બોલાયા હતા, તેમજ વારાહી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4601 થી 5381 બોલાયા હતા.
રાધનપુર યાર્ડ માં જીરું ના ભાવ 4100 થી 5200 બોલાયા હતા, જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4601 થી 5341 બોલાયા હતા, તેમજ ભાભર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4566 થી 5175 બોલાયા હતા.
