Jiru na bajar bhav 09 August: આજે જીરું ના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4230 થી 4960 બોલાયા હતા. હળવદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4201 થી 4832 બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4300 થી 4750 બોલાયા હતા. પાટડી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4470 થી 4791 બોલાયા હતા.
બોટાદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4200 થી 4745 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4000 થી 4800 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 3500 થી 4891 બોલાયા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4000 થી 4816 બોલાયા હતા.
આ પણ વાંચો : પરેશ ગોસ્વામીની ડરામણી આગાહી, ત્રણેય ત્રિપુટીએ આગાહી કરી નાખી
જેતપુર માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 3850 થી 4546 બોલાયા હતા. વાવ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4400 થી 4890 બોલાયા હતા. ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4500 થી 4730 બોલાયા હતા.
ધ્રોલ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3500 થી 4525 બોલાયા હતા. ડીસા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4381 થી 4381 બોલાયા હતા. જમખાંભાળિયા માર્કેટ યાર્ડ માં જીરું ના માવ 4300 થી 4850 બોલાયા હતા. સમી માર્કેટ યાર્ડ માં જીરું મા ભાવ 4300 થી 4700 બોલાયા હતા.

માંડલ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4550 થી 1932 બોલાયા હતા. ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4100 થી 5650 બોલાયા હતાm થરાદ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4000 થી 4875 બોલાયા હતા. પાટણ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4500 થી 4551 બોલાયા હતા.
રાધનપુર યાર્ડ માં જીરુંના ભાવ 3400 થી 4900 બોલાયા હતા. વિસાવદર માર્કેટ યાર્ડ માં જીરુંના માવ 3955 થી 4401 બોલાયા હતા. પોરબંદર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4325 થી 4450 બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 2500 થી 4750 બોલાયા હતા.
જુનાગઢ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4350 થી 4500 બોલાયા હતા. બાબરા માર્કેટ યાર્ડ માં જીરું ના માવ 4415 થી 4525 બોલાયા હતા. જામજોધપુર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3851 થી 4701 બોલાયા હતા. કાલાવડ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3770 થી 4470 બોલાયા હતા