Jiru na bajar bhav 13 july: જીરુના બજાર ભાવ, આજે ભાવમાં વધારો કે ઘટાડો?

Jiru na bajar bhav 13 july: આજે મિત્રો જીરું ના  બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4400 થી 5240 બોલાયા હતા. હળવદ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4800 થી 5272 બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4861 થી 5145 બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4000 થી 5100 બોલાયા હતા. વિરમગામ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4030 થી 4670 બોલાયા હતા, અંજાર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4900 થી 5200 બોલાયા હતા.

બોટાદ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4650 થી 5150 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4400 થી 5150 બોલાયા હતા, ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3101 થી 5171 બોલાયા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરુ. ના ભાવ 4500 થી 5150 બોલાયા હતા.

આ પણ વાંચો : આજે કપાસના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજના કપાસના બજાર ભાવ

આજે સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4000 થી 5272 ખોલાયા હતા, આજે ઊઝા માર્કેટ યાર્ડ માં જીરું ન ભાવ 4300 થી 5570 બોલાયા હતા, આજે થરાદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4100 થી 5251 બોલાયા હતા, આજે પાટણ માર્કેટ યાર્ડ માં જીરે ના ભાવ 3650 થી 4497 ખોલાયા હતા.

ધ્રોલ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3800 થી 5100 બોલાયા હતા, મહુવા માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4295 થી 4875 બોલાયા હતા. વાવ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4700 થી 5061 બોલાયા હતા. સમી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4600 થી 5100 બોલાયા હતા.

હારીજ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4711 થી 5181 બોલાયા હતા, થરા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4650 થી 5750 બોલાયા હતા. વારાહી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4200 થી 5351 બોલાયા હતા. ભાભર માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 3500 થી 5000 બોલાયા હતા.

જુનાગઢ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4400 થી 5000 બોલાયા હતા, ડીસા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4800 થી 5013 બોલાયા હતા. માંડલ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4901 થી 5301 બોલાયા હતા.

Jiru na bajar bhav 13 july:

તા. 11-07-2024, ગુરૂવારના  બજાર જીરૂના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ42005225
ગોંડલ37015291
જેતપુર35005281
બોટાદ44905110
વાંકાનેર45005120
અમરેલી25005170
જસદણ43005200
જામજોધપુર44015231
મહુવા42954875
જુનાગઢ44005000
સાવરકુંડલા47005250
મોરબી46705200
રાજુલા40014002
બાબરા48955035
પોરબંદર46005100
દશાડાપાટડી46915080
ધ્રોલ37005100
માંડલ47015150
ભચાઉ49005100
હળવદ48005288
ઉંઝા40005520
હારીજ46005180
પાટણ41004900
ધાનેરા45504910
થરા48505501
રાધનપુર38705325
દીયોદર43005200
ભાભર32505011
થરાદ40005300
વાવ47005061
સમી48005125

Leave a Comment