Jiru na bajar bhav 16 july: જીરૂના ભાવમાં વધારો કે ઘટાડો, જાણો આજના જીરુના બજાર ભાવ

Jiru na bajar bhav 16 July: નમસ્કાર મિત્રો, આજના જીરું ના ભાવની વાત કરીએ તો  રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4300 થી 5175 બોલાયા હતા.   મોરબી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4700 થી 5162 બોલાયા હતા.

બોટાદ માર્કેટ યાર્ડ માં જી ના ભાવ 4100 થી 5120 બોલાયા હતા, જસદાણ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4000 થી 4990 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3103 થી 5101 બોલાયા હતા.

ધ્રોલ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 3500 થી 5020 બોલાયા હતા, જુનાગઢ માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4300 થી 4990 બોલાયા હતા, લાખાણી માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4791 થી 4791 બોલાયા હતા.  માંડલ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4701 થી 5101 બોલાયા હતા.

આ પણ વાંચો : કપાસના ભાવમાં તેજીનો માહોલ, જાણો આજના કપાસના બજાર ભાવ

જેતપુર માર્કેટ યાર્ડ માં જીરું તા ભાવ 2650 થી 5121 બોલાયા હતા, વિસાવદર માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4000 થી 4476 બોલાયા હતા, અંજાર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4870 થી 5070 બોલાયા હતા. ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4925 થી 5060 બોલાયા હતા.

હારીજ માર્કેટ યાર્ડ માં જીરે ના ભાવ 4550 થી 4990 બોલાયા હતા. થરા માર્કેટ યાર્ડ માં જીરું, ના ભાવ 4200 થી 4901 બોલાયા હતા. વારાહી માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4000 થી 5231 બોલાયા હતા. દિયોદર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4500 થી 5000 બોલાયા હતા.

સાણંદ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4680 થી 4580 બોલાયા હતા, ધાનેરા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4400 થી 4550 બોલાયા હતા, બહચરાજી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4715 થી 5000 બોલાયા હતા, આજે જામજોધપુર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3000 થી 5041 બોલાયા હતા

Leave a Comment