Jiru na bajar bhav 18 July: શું હવે જીરૂના ભાવ વધશે ? જાણો સર્વે અને બજાર ભાવ

Jiru na bajar bhav 18 July: જીરૂના જુલાઈ વાયદાની ચાલુ સપ્તાહે એકસપાયરી છે અને આ સપ્તાહ દરમિયાન કેવી મુવમેન્ટ આવે છે તેનાં ઉપર ભજારતી નજર રહેલી છે. જીરૂમાં નિતિ બજારો ધીમી ગતિએ ઘટી રહી છે. બુધવારે વાયદા બજારો બંધ હોવા છત્તા નિકાસમાં રૂ.૨પ ઘટમાં હતાં. જીરૂની બજારમાં આગામી દિવસોમાં વાયદો એક્સપાયર થયા બાદ નિકાસ વેપારો કેવા રહે છે તેનાં ઉપર જ બજારો ચાલશે.

જીરૂ વાયદો છેલ્લે રૂ.૨૦,૭૦૦ પર બંધ રહ્યો હતો. જેમાં હવે મોટી મુવમેન્ટ દેખાતી નથી, જજ્યાં સુધી વાયદો 3.૨૫,000ની સપાટી ન તોડે ત્યાં સુધી કોઈ મોટી મંદી નથી. જીરૂની રેન્જ ૩.૨૫૦થી 300ની છે અને ટુંકાગાળા માટે આ રેન્જ મા બજાર અથડાયા રહેશે.

આ પણ વાંચો : બુલિયન માર્કેટનું બુસ્ટ: જાણો આજના નવા સોના ચાંદીના ભાવો

ચાઈનાનાં નવા જીરૂની આવકો હવે વધી રહી છે અને જીરૂની બજારમાં આગામી દિવસોમાં આવકો વધશે અને જો ત્યાંથી નિકાસ વેપાર થશે તો બજારમાં ઘટાડો આવી શકે છે. હાલ ચાઈના પણ નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી અને ત્યાંનાં ખેડૂતો પણ નીચા ભાવથી વેચાણુ નથી. ગત વર્ષે કરવા તૈયાર નથી. ચાઈનામાં જીરૂના ભાવ ઉંચા રહ્યાં હોવાથી આ વર્ષ જીરુંમાં કોઈને વેચાણ કરવામાં રસ નથી.

અત્યારે વેચવાલી પણ બહુ ઓછી આવી રહી છે બીજી બાજુ ચાઈનામાં સ્ટોકિસ્ટોનુ પેટ ખાલી હોવાથી તે ભરાઈ નહીં ત્યાં સુધી ત્યાંથી નીચા ભાવથી નિકાસ આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં નથી.

તા. 17-07-2024, બુધવારના  બજાર જીરૂના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ44505141
જેતપુર35005271
બોટાદ40005030
જસદણ40005050
જામનગર30005080
મોરબી46805172
બાબરા47654925
ઉપલેટા46004800
પોરબંદર46494650
વિસાવદર41004346
જામખંભાળિયા47005080
દશાડાપાટડી44005000
લાલપુર47504900
માંડલ45015005
ભચાઉ49254950
હળવદ48005156
ઉંઝા43005900
દીયોદર37005000
બેચરાજી35004661
સાણંદ48904891
થરાદ40005251
વીરમગામ19502290
વાવ34015061
સમી45004875

Leave a Comment