Jiru na bajar bhav 20 july: મીત્રો જીરૂના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4400 થી 5252 બોલાયા હતા. હળવદ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4950 થી 5217 બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4650 થી 5030 બોલાયા હતા. પાટડી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4450 થી 5120 બોલાયા હતા.
જેતપુર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3000 થી 4851 બોલાયા હતા. બોટાદ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4400 થી 5220 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4600 થી 5200 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 2801 થી 5151 બોલાયા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4200 થી 5000 બોલાયા હતા.
સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4650 થી 5172 બોલાયા હતા. ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4470 થી 5640 બોલાયા હતા. થરાદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4000 થી 5250 બોલાયા હતા. પાટણ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4600 થી 4700 બોલાયા હતા.
આ પણ વાંચો: પુષ્ય નક્ષત્રની શરૂઆત, ગુજરાતમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઇ
જામજોધપુર માર્કેટ યાર્ડમાં જીરૂ ના ભાવ 4511 થી 4951 બોલાયા હતા, કડી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3100 થી 3100 બોલાયા હતા, જામખાંભાળિયા માર્કેટ યાર્ક માં જીરું નો ભાવ 4850 થી 5100 બોલાયા હતા.
હારીજ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4500 થી 5250 બોલાયા હતા. થરા માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4700 થી 5100 બોલાયા હતા. વારાહી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4000 થી 5100 બોલાયા હતા, દિયોદર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4400 થી 4900 બોલાયા હતા.

ધાનેરા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4500 થી 4500 બોલાયા હતા, ડીસા માર્કેટ યાર્ડ માં જીરુના ભાવ 4725 થી 4725 બોલાયા હતા. ભાભર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4500 થી 5100 બોલાયા હતા. ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4811 થી 4961 બોલાયા હતા
રાધનપુર યાર્ડ માં જીરુંના ભાવ 3840 થી 5280 બોલાયા હતા, અમરેલી માર્કેટ યાર્ડ માં માં ભાવ 3000 થી 5205 બોલાયા હતા. રાપર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4101 થી 5000 બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 2925 થી 5075 બોલાયા હતા.