Jiru na bajar bhav 22 june: જીરૂના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 20-06-2024, ગુરૂવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂના બજાર ભાવ રૂ. 4650થી રૂ. 5568 સુધીના બોલાયા હતા.
જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 3401 રૂ. 5591 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુરના માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 2525થી રૂ. 5221 સુધીના બોલાયા હતા.
જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 3075થી રૂ. 5585 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 4361થી રૂ. 5100 સુધીના બોલાયા હતા.
તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ 4800થીબ 5426 સુધીના બોલાયા હતા. ઉંઝા માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 4000 થી 6500 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો : જીરુંના ભાવમાં આજે શું વધારો થયો છે કે ઘટાડો, જાણીલો આજના જીરુંનો મહત્તમ ભાવ
જ્યારે હારીજ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 5050 થી 5700 સુધીના બોલાયા હતા. તેમજ પાટણ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 3200 થી 5499 સુધીના બોલાયા હતા.
બોટાદ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 4100 થી 5440 સુધીના બોલાયા હતા. જ્યારે વાંકાનેર માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 5000 થી 5555 સુધીના બોલાયા હતા.

તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 2000 થી 5450 સુધીના બોલાયા હતા. દશાડાપાટડી માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 4900 થી 5386 સુધીના બોલાયા હતા.
જ્યારે લાલપુર માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 4050થી રૂ. 5255 સુધીના બોલાયા હતા. તેમજ ધ્રોલ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 3580થી રૂ. 5310 સુધીના બોલાયા હતા.
Jiru na bajar bhav 22 june
