Jiru na bajar bhav 26 July: આજના જીરૂના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4400 થી 5087 બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4510 થી 4900 બોલાયા હતા. પાટડી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4400 થી 4901 બોલાયા હતા.
ધ્રોલ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3850 થી 4920 બોલાયા હતા. ધાનેરા માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4681 થી 4681 બોલાયા હતા. જામખાંભાળિયા માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4500 થી 1850 બોલાયા હતા. સમી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4500 થી 4900 બોલાયા હતા.
આ પણ વાંચો : કપાસના ભાવમાં આજે મોટો ઉછાળો, તેજીના એંધાણ,જાણો કપાસના ભાવ
ભીલાડી માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4711 થી 4711 બોલા હતા. ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4350 થી 5400 બોલાયા હતા. થરાદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4050 થી 5050 બોલાયા હતા. પાટણ માર્કેટ યાર્ડ માં જીરે ના ભાવ 4400 થી 4400 બોલાયા હતા.
હારીજ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4400 થી 4925 બોલાયા હતા. થરા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4501 થી 4850 બોલાયા હતા, વારાહી માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4000 થી 4941 બોલાયા હતા, દિયોદર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4400 થી 4850 ખોલાયા હતા.
બોટાદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4350 થી 5300 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4300 થી 4950 બોલાયા હતા, ગોડલ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3751 થી 5041 બોલાયા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4100 થી 4880 બોલાયા હતા.

રાધનપુર યાર્ડ માં જી ના ભાવ 3400 થી 5251 બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 3505 થી 4850 બોલાયા હતા. સિદ્ધપુર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4200 થી 4200 બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 2750 થી 5030 બોલાયા હતા.
જેતપુર માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 3500 થી 4791 બોલાયા હતા, વિરમગામ માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4670 થી 4890 બોલાયા હતા, અંજાર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4600 થી 4950 બોલાયા હતા. ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4900 થી 5000 બોલાયા હત
શિહોરી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4401 થી 4501 બોલાયા હતા. બાબરા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4590 થી 4850 બોલાયા હતા. જુનાગઢ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4650 થી 4650 બોલાયા હતા. પાઠવાડા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4500 થી 4800 બોલાયા હતા
તા. 25-07-2024, ગુરૂવારના બજાર જીરૂના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 4400 | 5087 |
ગોંડલ | 3751 | 5041 |
જેતપુર | 3500 | 4791 |
બોટાદ | 4350 | 5300 |
વાંકાનેર | 4100 | 4880 |
અમરેલી | 3505 | 4860 |
જસદણ | 4800 | 4950 |
જામનગર | 2750 | 5030 |
મહુવા | 3480 | 3481 |
જુનાગઢ | 4650 | 4651 |
સાવરકુંડલા | 4400 | 4950 |
મોરબી | 4510 | 4900 |
બાબરા | 4690 | 4850 |
જામખંભાળિયા | 4500 | 4850 |
દશાડાપાટડી | 4400 | 4901 |
ધ્રોલ | 3850 | 4920 |
ભચાઉ | 4900 | 5000 |
હળવદ | 4400 | 5028 |
ઉંઝા | 4350 | 5400 |
હારીજ | 4400 | 4925 |
પાટણ | 4400 | 4401 |
ધાનેરા | 4681 | 4682 |
થરા | 4571 | 4850 |
રાધનપુર | 3610 | 5120 |
દીયોદર | 4400 | 4850 |
કપડવંજ | 3000 | 4000 |
થરાદ | 4050 | 5050 |
વીરમગામ | 4670 | 4890 |
વાવ | 3000 | 4726 |
સમી | 4500 | 4900 |