Jiru na bajar bhav 27 july: જીરૂના ભાવમાં તેજી યથાવત, જાણો આજના જીરુંના બજાર ભાવ

Jiru na bajar bhav 27 july: રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4450 થી 5117 બોલાયા હતા. હળવદ માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4500 થી 5101 બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4500 થી 4936 બોલાયા હતા.

બોટાદ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4430 થી 4965 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4300 થી 4950 બોલાયા હતા, ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3500 થી 5057 બોલાયા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4300 થી 4902 બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3500 થી 4751 બોલાયા હતા. વિરમગામ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4310 થી 4800 બોલાયા હતા. અંજાર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4500 થી 5020 બોલાયા હતા. ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4930 થી 4970 બોલાયા હતા.

આ પણ વાંચો : કપાસના બજાર ભાવ, આજે ભાવમાં સુધારો, જાણો આજના ભાવ

ધ્રોલ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3900 થી 4905 બોલાયા હતા. ધાનેરા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 2600 થી 5351 બોલાયા હતા. જામખાંભાળિયા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4650 થી 5050 બોલાયા હતા.

Jiru na bajar bhav 27 july: બહુચરાજી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4360 થી 1800 બોલાયા હતા. ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4420 થી 5550 બોલાયા હતા. થરાદ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4000 થી 5025 બોલાયા હતા.

હારીજ માર્કેટ યાર્ડ માં જીરા ના ભાવ 4600 થી 5100 બોલાયા હતા. થરા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4600 થી 4912 બોલાયા હતા. વારાહી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3500 થી 4971 બોલાયા હતા. દિયોદર માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4000 થી 5100 બોલાયા હતા.

રાધનપુર યાર્ડ માં જીરું ના ભાવ 3640 થી 5151 બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ક માં જીરુંના ભાવ 4710 થી 4770 બોલાયા હતા. વિસનગર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4300 થી 4300 બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3575 થી 5090 બોલાયા હતા.

માંડલ માર્કેટ યાર્ડ માંજીરુ ના ભાવ 4701 થી 5152 બોલાયા હતા. બાબરા માર્કેટ યાર્ડ માં જીરુના  ભાવ 4760 થી 1830 બોલાયા હતા. જુનાગઢ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4400 થી 4650 બોલાયા હતા.

Leave a Comment