Jiru na bajar bhav 27 june: જીરુંના ભાવમાં આજે રેકોર્ડ બ્રેક વધારો, જાણો માર્કેટ યાર્ડમાં જીરુ ના બજાર ભાવ

Jiru na bajar bhav 27 june: આજે જીરુંના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરું ના બજાર ભાવ 4650 થી 5584 બોલાય હતા.

જ્યારે  હળવદ માર્કેટ યાર્ડ માં જીરૂનો બજાર ભાવ 5100 થી 5595 બોલાયા હતા, તેમજ  મોરબી માર્કેટ યાર્ડ માં જીરું ના બજાર ભાવ 4830 થી 5564 બોલાયા હતા.

બોટાદ માર્કેટ યાર્ડ માં જીરું નાં બજાર ભાવ ભાવ 4400 થી 5460 બોલાયા હતા, જ્યારે  જસદણ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4750 થી 5450 બોલાયા હતા, તેમજ  ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 2500 થી 5681 બોલાયા હતા.

શંકાનેર માર્કેટ યાર્ડ માં જીરું નાં બજાર ભાવ 4000 થી 5300 બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડ માં જીરું નાં બજાર ભાવ 4200 થી 5120 બોલાયા હતા. તેમજ  રાપર માર્કેટ યાર્ડ માં જીરું ન ભાવ 3505 થી 5555 બોલાયા હતા,

અંજાર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 5280 થી 5480 બોલાયા હતા. જ્યારે ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 5100 થી 5416 બોલાયા હતા. તેમજ જામનગર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4500 થી 5435 બોલાયા હતા.

ભાવનગર માર્કેટ ચાર્ડ માં જીરુંના ભાવ 5065 થી 5433 બોલાયા હતા, જ્યારે પોરબંદર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 5300 થી 5350 બોલાયા હતા અને અમરેલી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 2200 થી 5445 બોલાયા હતા.

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જીરું ના બજાર ભાવ 3850 થી 5726 ખોલાયા હતા. જ્યારે  ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું નાં બજાર ભાવ 4200 થી 6050 બોલાયા હતા. તેમજ થરાદ માર્કેટ યાર્ડમાં જીરે ના બજાર ભાવ 4150 થી 5600 ખોલાયા હતા.

આ પણ વાંચો : આજે સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં મુશળધાર વરસાદની આગાહી, જાણો દક્ષિણ ગુજરાતમાં કયાં પડશે ભારે વરસાદ

પાટણ માર્કેટ યાર્ડ માં જીરુંના બજાર ભાવ 3650 થી 4497 ખોલાયા હતા. જ્યારે હારીજ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 5000 થી 5601 બોલાયા હતા. તેમજ  થરા માર્કેટ યાર્ડ માં જીરુ ના બજાર ભાવ 4950 થી 5510 બોલાયા હતા અને વારાહી માર્કેટ યાર્ક માં જીરું ના બજાર ભાવ 4701 થી 5971 બોલાયા હતા.

રાધનપુર યાર્ડ માં જીરુ ના બજાર ભાવ 4100 થી 5700 ખોલાયા હતા, જ્યારે કડી માર્કેટ યાર્ડ માં જીરુંના બજાર ભાવ 4000 થી 5000 ખોલાયા હતા. તેમજ આજે સમી માર્કેટ યાર્ડ માં જીરુંના બજાર ભાવ 5000 થી 5500 બોલાયા હતા.

જામજોધપુર માર્કેટ યાર્ડ માં જીરુંના બજાર ભાવ 4501 થી 5581 બોલાયા હતા. જ્યારે ભાભર માર્કેટ યાર્ડ માં જીરુ ના બજાર ભાવ 4500 થી 5565 ખોલાયા હતા, તેમજ માંડલ માર્કેટ યાર્ડ માં જીરું ના બજાર ભાવ 5176 થી 5656 બોલાયા હતા.

બાબરા માર્કેટ ચાર્ક માં જીરું ના બજાર ભાવ 4630 થી 5490 બોલાયા હતા. જ્યારે વિરમગામ માર્કેટ યાર્ડ માં જીરુંના બજાર ભાવ 3600 થી 4480 બોલાયા હતા. તેમજ  જમખાંબાળિયા માર્કેટ યાર્ડ માં જીરું નાં બજાર ભાવ 5300 થી 5515 ખોલાયા હતા.

ધાનેરા માર્કેટ ચાર્ડ માં જીરુ ના બજાર ભાવ 4450 થી 5460 બોલાયા હતા જ્યારે બહુચતરજી માર્કેટ યાર્ડમાં જીરુ ના બજાર ભાવ 4100 થી 5000 ખોલાયા હતા તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડ માં જીરું ના બજાર ભાવ  5000 થી 5460 બોલાયા હતા.

Jiru na bajar bhav 27 june:

Leave a Comment