Jiru na bajar bhav 3 August: ખેડૂત ભાઈઓ જાણો આજના જીરુના બજાર ભાવ, વધારો કે ઘટાડો

Jiru na bajar bhav 3 August: જીરું ના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4250 થી 4950 બોલાયા હતા. હળવદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4200 થી 4920 બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3550 થી 4820 બોલાયા હતા.

બોટાદ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3700 થી 4800 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4200 થી 4925 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3251 થી 4951 બોલાયા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4000 થી 4908 બોલાયા હતા.

અમરેલી માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3175 થી 4850 બોલાયા હતા. ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4500 થી 5300 બોલાયા હતા. થરાદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4000 થી 5000 બોલાયા હતા. પાટણ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 3575 થી 4725 બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4000 થી 4586 બોલાયા હતા. વિરમગામ માર્કેટ યાર્ડમાં જીરુ ના ભાવ 4670 થી 4905 બોલાયા હતા. રાપર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4200 થી 4780 બોલાયા હતા. ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4600 થી 4785 બોલાયા હતા.

આ પણ વાંચો :ભારતીય મૌસમ વિભાગની ચિંતાજનક આગાહી, પરંતુ શું કહે છે આશ્લેષા નક્ષત્ર?

ધ્રોલ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3500 થી 4620 બોલાયા હતા. ધાનેરા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3480 થી 4749 બોલાયા હતા. મહુવા માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4074 થી 4074 બોલાયા હતા. સમી માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4500 થી 4800 બોલાયા હતા.

હારીજ માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4450 થી 4900 બોલાયા હતા. થરા માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4100 થી 5070 બોલાયા હતા. વારાહી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4000 થી 5001 બોલાયા હતા. દિયોદર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4000 થી 5000 ખોલાયા હતા.

આજે જુનાગઢ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3500 થી 4730 બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4500 થી 4728 બોલાયા હતા. જામજોધપુર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4021 થી 4801 બોલાયા હતા. સિદ્ધપુર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4250 થી 4250 રહ્યા છે.

રાધનપુર યાર્ડ માં જીરુંના ભાવ 3400 થી 5100 બોલાયા હતા. કાલાવડ માર્કેટ યાર્ડ માં જીરું નi ભાવ 4640 થી 4750 બોલાયા હતા. પોરબંદર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3500 થી 4652 બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં જીરું ના ભાવ 2300 થી 4923 બોલાયા હતા.

Leave a Comment