Kapas na bajar bhav 06 July: આજે કપાસના ભાવ ઊંચી સપાટીએ, જાણો આજના કપાસના બજાર ભાવ

Kapas na bajar bhav 06 July: આજે મિત્રો કપાસના ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો, તેના વિશે વાત કરીશું, અને તમારા માર્કેટ યાર્ડમાં શું ભાવ બોલાયા છે ? એ પણ જાણીશું

રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1450 થી 1575 ખોલાયા હતા, આજે જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1350 થી 1551 ખોલાયા હતા,

આજે બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1311 થી 1569 બોલાયા હતા.આજે ખાંભા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1313 થી 1490 બોલાયા હતા.

આ પણ વાંચો : આજે જીરુંના ભાવ રેકૉર્ડ બ્રેક સપાટીએ, જાણો આજના બજાર ભાવ

આજે મહુવા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1300 થી 1464 બોલાયા હતા, આજે કાલાવડ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1030 થી 1473 બોલાયા હતા,

આજે ધારી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1462 થી 1490 બોલાયા હતા, આજે જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1400 થી 1560 બોલાચા હતા

આજે અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ / ભાવ 942 થી 1520 બોલાયા હતા, આજે સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1225 થી 1511 બોલાયા હતા.

આજે ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1031 થી 1531 બોલાયા હતા.

Kapas na bajar bhav 06 July:

Leave a Comment