Kapas na bajar bhav 16 july: કપાસના ભાવમાં તેજીનો માહોલ, જાણો આજના કપાસના બજાર ભાવ

Kapas na bajar bhav 16 july: નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે કપાસના શરૂ બજાર ભાવની વાત કરીશું, જેમાં રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1410 થી 1591 બોલાયા હતા. જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1400 થી 1571 બોલાયા હતા,

બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1312 થી 1578 બોલાયા હતા, કાલાવડ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1200 થી 1585 બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1079 થી 1570 બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ક માં કપાસ ના ભાવ 850 થી 1515 બોલાયા હતા.

આ પણ વાંચો : આજે રીતસરના ભૂક્કા કાઢશે, હવામાનની રેડ આગાહી, અંબાલાલ પટેલ પણ લાલ, gujarat Weather forecast

મહુવા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1334 થી 1490 બોલાયા હતા, જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1350 થી 1575 બોલાયા હતા

અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 986 થી 1583 બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1250 થી 1575 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાa 1201 થી 1606 બોલાયા હતા.

Kapas na bajar bhav 16 july:

Leave a Comment