Kapas na bajar bhav 17 july: નમસ્કાર મિત્રો, આજના કપાસના બજાર ભાવની વટ્ટ કરીએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1400 થી 1600 બોલાયા હતા. જામજોધપુર માર્કેટ ચાર્ડ માં કપાસ ના ભાવ 1400 થી 1581 બોલાયા હતા. બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1322 થી 1578 બોલાયા હતા.
જેતપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 846 થી 1546 બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 940 થી 1500 બોલાયા હતા. ખાંભા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1391 થી 1412 બોલાયા હતા. ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસ ના ભાવ 1361 થી 1447 બોલાયા હતા.
આ પણ વાંચો:હજી એક રાઉંડ પૂરો નથી થયો ત્યાં આવી નવી આગાહી, જાણો IMD અને Ambalal Patelની આગાહી
અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 950 થી 1584 બોલાયા હતા, સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1220 થી 1550 બોલાયા હતા, આજે ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1101 થી 1571 બોલાયા હતા.
