Kapas na bajar bhav 19 july: કપાસના ભાવ રેકોર્ડ બ્રેક, જાણો આજના કપાસના બજાર ભાવ

Kapas na bajar bhav 19 july: નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1500 થી 1580 બોલાયા હતા. જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1400 થી 1546 બોલાયા હતા. ખાંભા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1312 થી 1540 બોલાયા હતા. ભાવનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1250 થી 1313 બોલાયા હતા.

આ પણ વાંચો : ગાજ્યા મેઘ વરસ્યા નહિ, છેક ઓગસ્ટ મહિના સુધી જોવી પડશે ધોધમાર વરસાદની રાહ

જેતપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 796 થી 1546 બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 870 થી 1500 બોલાયા હતા, ધારી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1361 થી 1361 બોલાયા હતા, જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1250 થી 1560 બોલાયા હતા.

અમરેલી માર્કેટ યાર્ડ માં કપારા ના ભાવ 940 થી 1320 બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1451 થી 1570 બોલાયા હતા. ગોંડલ માર્કેટ ચાર્ડ માં કપાસ ના ભાવ 1151 થી 1583 બોલાયા હતા.

Kapas na bajar bhav 19 july

Leave a Comment