Kapas na bajar bhav 24 July: નમસ્કાર ખેડુત મિત્રો, આજે કપાસના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1098 થી 1545 બોલાયા હતા. બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1400 થી 1565 બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 720 થી 1475 બોલાયા હતા. કાલાવડ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1100 થી 1570 બોલાયા હતા.
આ પણ વાંચો : 48 કલાક ભારે વરસાદ આગાહી, બહાર જવાનું થાય તો આગાહી જાણીને જજો
અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 800 થી 1584 બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1250 થી 1555 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1061 થી 1526 બોલાયા હતા.

રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના માવ 1460 થી 1601 બોલાયા હતા. જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1400 થી 1550 બોલાયા હતા, બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1349 થી 1571 બોલાયા હતા.
Kapas na bajar bhav 24 July
