Kapas na bajar bhav 26 July: કપાસના ભાવમાં આજે મોટો ઉછાળો, તેજીના એંધાણ,જાણો કપાસના ભાવ

Kapas na bajar bhav 26 July: નમસ્કાર ખેડુત મિત્રો, આજે કપાસના ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 950 થી 1580 બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1180 થી 1545 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 901 થી 1516 બોલાયા હતા.

બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1240 થી 1540 બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 700 થી 1500 બોલાયા હતા. ખાંભા માર્કેટ યાર્ડમાં કપાસ ના ભાવ 1222 થી 1276 બોલાયા હતા.

આ પણ વાંચો : અંબાલાલ પટેલની આગાહીથી ફફડાટ ફેલાયો, જાણો શું છે નવી આગાહી

રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1350 થી 1569 બોલાયા હતા. જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1350 થી 1540 બોલાયા હતા, બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1330 થી 1560 બોલાયા હતા.

Kapas na bajar bhav 26 July:

Kapas na bajar bhav 26 July

Leave a Comment