Kapas na bajar bhav 29 July: આજે કપાસના ભાવમાં તેજીનો માહોલ, જાણો આજના બજાર ભાવ

Kapas na bajar bhav 29 July: નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1500 થી 1575 બોલાયા હતા, જામ જોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1380 થી 1526 બોલાયા હતા.

આ પણ વાંચો : 80 થી 90 ઇંચ વરસાદ, રમણીક વામજાની મોટી આગાહી, જાણો શું ?

જેતપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1101 થી 1522 બોલાયા હતા, બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1451 થી 1552 બોલાયા હતા. કાલાવડ માર્કેટ યાર્ડ માં કપારા ના ભાવ 1410 થ 1425 બોલાયા હતા.

બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1318 થી 1552 બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 570 થી 1480 બોલાયા હતા

અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 945 થી 1553 બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1100 થી 1513 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1000 થી 1547 બોલાયા હતા.

Kapas na bajar bhav 29 July

Leave a Comment