Jiru bajar bhav 28 june: વરસાદની આગાહી વચ્ચે જાણી લેજો આજના જીરુંના ભાવ, ભાવ ઊંચી સપાટીએ

Jiru bajar bhav 28 june: જીરૂની બજારમાં ચાઈનાએ તાજેતરમાં ભારતમાંથી ૧૦૦થી ૧૨૫ કન્ટેઈનર જીરૂના વેપારો કર્યા બાદ હવે નવા નિકાસ વેપારો અટકી પડ્યા હોવાથી જીરૂની બજારમાં ભાવ નરમ રહ્યાં હતાં.

જીરૂનાં ભાવમાં મણે રૂ.૫૦થી ૧૦૦ની મંદી હતી. જીરૂનાં વેપારીઓ કહે છેકે હાલનાં તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને આગામી દિવસોમાં જીરૂની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.

હાલમાં  કોઈ મુવમેન્ટ દેખાતી નથી. જીરૂનાં વેપારીઓ કહે છેકે બજારમાં આગળ ઉપર જ નિકાસ વેપાર આવશે તો બજાર વધશે.

ચાઈનાનો નવો ક્રોપ સામે આવી રહ્યો છે અને તેની આવકો પણ હવે  થોડા દિવસમાં ચાઈનમાં શરૂ થશે. જુલાઈની શરૂઆતમાં તેના ભાવ કેવા ખુલે છે તેનાં પર આગળની બજારનો આધાર રહેલો છે.

આ પણ વાંચો: આજે મિત્રો જાણી લો તલના બજાર ભાવ, ભાવ જાણીને ચોકી જશો

આજે મિત્રો જીરુંના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ ચાર્ક માં જીરું નાં ભાવ 4550 થી 550D ખોલાયા હતા, આજે હળવદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4800 થી 5470 ખોલાયા હતા,આજે મોરબી માર્કેટ યાર્ડ માં જીરુંનાં ભાવ 4880 થી 5530 બોલાયા હતા.આજે પાટડી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 5000 થી 5485 બોલાયા હતા.

આજે બોટાદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3975 થી 5470 બોલાયા હતા, આજે જસદણ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4400 થી 5400 ખોલાયા હતા, આજે ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 2500 થી 5561 બોલાયા હતા, આજે વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરું ભાવ 5000 થી 5472 બોલાયા હતા.

આજે જેતપુર માર્કેટ યાર્ડ માં જીરું, ના ભાવ 2801 થી 5321 બોલાયા હતા, આજે રાપર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3951 થી 5370 ખોલાયા હતા, આજે અંજાર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 2800 થી 5390 બોલાયા હતા, આજે ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 5030 થી 5330 બોલાયા હતા.

આજે જામનગર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4500 થી 5400 બોલાયા હતા, આજે ભાવનગર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3430 થી 5330 બોલાયા હતા, આજે પોરબંદર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4000 થી 5325 બોલાયા હતા, આજે અમરેલી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4425 થી 5350 બોલાયા

Jiru bajar bhav 28 june:

Leave a Comment