Magfali na bajar bhav 05 August: આજે મગફળીના ભાવમાં તેજીનો માહોલ, જાણો આજના બજાર ભાવ

Magfali na bajar bhav 05 August: મગફળી ના બજાર ભાવ વિશે વાત કરીએ તો ધ્રોલ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1060 થી 1210 બોલાયા હતા. જેતપુર માર્કેટ યાર્ડ માં મગફાળી ના ભાવ 721 થી 1196 બોલાયા હતા. મેદરડા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 900 થી 1150 બોલાયા હતા,

સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં 1150 થી 1220 બોલાયા હતા. જામજોધપુર માં મગફળીના ભાવ 950 થી 1206 બોલાયા હતા.

આ પણ વાંચો : તરઘડિયા હવામાન કેન્દ્રની આગાહી, સૌરાષ્ટ્રમાં આજે ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી

પોરબંદર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1050 થી 1150 બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 3051 થી 1225 બોલાયા હતા. વિસાવદર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1041 થી 1111 બોલાયા હતા. રાજકોટ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1080 થી 1220 બોલાયા હતા,

પાલનપુર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 750 થી 1250 બોલાયા હતા. ડીસા માર્કેટ ચાર્ડ માં મગફળી ના ભાવ 1100 થી 1100 બોલાયા હતા.

કાલાવડ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1100 થી 1150 બોલાયા હતા. પથાવડા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 700 થી 1244 બોલાયા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1111 થી 1111 ખોલાયા હતા,

ભીલડી માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 801 થી 925 બોલાયા હતા. તળાજા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1305 થી 1305 ખોલાયા હતા.

આજે ગોંડલ માર્કેટ યાર્ક માં મગફળી ના (માવ 831 થી 1316 બોલાયા હતા,આજે જસદણ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 800 થી 1200 બોલાયા હતા. આજે મેનવા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 600 થી 1100 બોલાયા હતા,

આજે જુનાગઢ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 850 થી 1164 બોલાયા હતા, આજે ધારી માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1091 થી 1091 બોલાયા હતા

Leave a Comment