Potato Market: ખેડૂતોને ખેતર બેઠા બેઠા મણના 230 રૂપિયા ભાવ, શું હવે બટેટાના ભાવ વધશે કે ઘટશે?

Potato Market
Potato Market: બટાટા રસોડાની શાકભાજી પાકોની યાદીમાં શીરમોર કહી શકાય. વિતેલ ૨૦૨૪નાં વર્ષ દરમિયાન બટાટાની બજારે ખેડૂતોની ભેર તાણી હતી, ...
Read more