Tal na bajar bhav 05 July: સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ છે અને શોર્ટેક્સ તલનો ભાવ કિલોનો રૂ.૧૩૭થી ૧૪૧ની વચ્ચે ક્વોલિટી મુજબ ટકી રહ્યો છે.
સફેદ તલમાં અત્યારે સારા તલ ઓછા હોવાથી તેના ભાવ રૂ.૧૪૦ની ઉપર જ ક્વોટ થાય છે. આગામી દિવસોમાં તલની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.
તલની આવકો અત્યારે ચારથી પાંચ હજાર બોરીની વચ્ચે આવે છે. ઉઘાડ નીકળા બાદ આવકમાં થોડો વધારો થાય તેવી ધારણા છે, પંરતુ બહુ મોટો કોઈ આવક થાય તેવા સંજોગો નથી.
તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આધાર રહેલો છે. નિકાસ વેપારો ખાસ નથી, પરિણામે ડોમેસ્ટિક ઘરાકી ઉપર જ આધાર રહેલો છે.
તલની બજારમાં સાઉથ કોરિયાનું તલનું ટેન્ડર આ મહિનામા આવે તેવી સંભાવના છે અને જો આ ટેન્ડર વહેલું આવે તો ભારતનો ઓર્ડર વધારે મળી શકે છે.
આ પણ વાંચો:ખેડુત મિત્રો આજે જાણી લો કપાસના બજાર ભાવ, 5/7/2024 ના કપાસના બજાર ભાવ
જો મોડું ટેન્ડર આવ્યું તો પાકિસ્તાનનો નવો ક્રોપ આવી જશે અને તેના તલ વધારે જાય તેવી ધારણા છે.
સફેદ તલના ભાવ Tal na bajar bhav 05 July
રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2325 થી 2551 બોલાયા હતા, જ્યારે જામનગર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2300 થી 2500 બોલાયા હતા. તેમજ ધ્રોલ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2205 થી 2520 બોલાયા હતા.

જસદણ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1900 થી 2590 બોલાયા હતા, જ્યારે અમરેલી માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1700 થી 2652 બોલાયા હતા.
હારીજ માર્કેટ યાર્ડ માં સફેદ તલ ના ભાવ 1900 થી 2120 બોલાયા હતા.જ્યારે જામખાંભાળિયા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2350 થી 2540 બોલાયા હતા,
ગોંડલ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2000 થી 2561 બોલાયા હતા, જ્યારે મોરબી માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના માવ 2000 થી 2500 બોલાયા હતા.
જેતપુર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2200 થી 2530 બોલાયા હતા. જ્યારે પાટણ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2200 થી 2200 બોલાયા હતા, તેમજ તળાજા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2236 થી 2580 બોલાયા હતા.

તલ કાળા ના ભાવ
રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2850 થી 3150 બોલાયા હતા. જ્યારે કોડીનાર માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2550 થી 3010 બોલાયા હતા. તેમજ વિસાવદર માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2752 થી 3126 બોલાયા હતા.
અમરેલી માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2720 થી 3110 બોલાયા હતા, જ્યારે જસદણ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2600 થી 2500 બોલાયા હતા.
