Tal na bajar bhav 28 june: આજે ખેડૂત મીત્રો કાળા અને સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2350 થી 2635 બોલાયા હતા, આજે પોરબંદર માર્કેટ યાર્ડમાં માં સફેદ તલ ના ભાવ 2180 થી 2345 ખોલાયા હતા, જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડ માં સફેદ તલ ના ભાવ 2151 થી 2570 બોલાયા હતા, આજે મહુવા માર્કેટ યાર્ડ માં સફેદ તલ ના ભાવ 1900 થી 2589 બોલાયા હતા.
વેરાવળ માર્કેટ યાર્ડ માં સફેદ તલ ના ભાવ 2258 થી 2571 ખોલાયા હતા. જ્યારે તળાજા માર્કેટ ચાર્ડ માં તલ સફેદ ના ભાવ 2200 થી 2669 બોલાયા હતા, તેમજ હળવદ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2000 થી 2506 બોલાયા હતા.

ખાંભા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2475 થી 2475 બોલાયા હતા, જ્યારે મોરબી માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1800 થી 2450 બોલાયા હતા, તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2270 થી 2625 બોલાયા
આ પણ વાંચો : વરસાદની આગાહી વચ્ચે જાણી લેજો આજના જીરુંના ભાવ, ભાવ ઊંચી સપાટીએ
આજે જસદણ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1750 થી 2619 ખોલાયા હતા. જ્યારે ભચાઉ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2200 થી 2281 ખોલાયા હતા, તેમજ અંજાર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2250 થી 2414 બોલાયા હતા

કાળા તલના ના ભાવ: tal na bajar bhav 28 june
રાજકોટ માર્કેટ યાર્ડમાં તલ કાળા ના ભાવ 2848 થી 3216 બોલાયા હતા. જ્યારે કોડીનાર માર્કેટ યાર્ડમાં માં તલ કાળા ના ભાવ 2500 થી 3080 બોલાયા હતા, તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2800 થી 3188 બોલાયા હતા.
અમરેલી માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2590 થી 3200 બોલાયા હતા, જ્યારે હળવદ માર્કેટ ચાર્ડ માં તલ કાળા ના ભાવ 2150 થી 2900 બોલાયા હતા, તેમજ વિસાવદર માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2763 થી 3111 બોલાયા હતા.
