Tal na bajar bhav 29 june: તલના બજાર ભાવ, જાણી લો આજે ભાવમાં વધારો કે ઘટાડો

Tal na bajar bhav 29 june: આજે મિત્રો માર્કેટ યાર્ડમાં કાળા અને સફેદ તલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. શું તમારા માર્કેટ યાર્ડમાં તલના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે. આવો જાણીએ ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના ભાવ વિશે

રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના (માવ 2360 થી 2625 ખોલાયા હતા, જ્યારે પોરબંદર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2290 થી 2415 બોલાયા હતા. તેમજ ભાવનગર માર્કેટ યાર્ડ માં તલ સફેદ મા ભાવ 2200 થી 2550 બોલાયા હતા.

આ પણ વાંચો: આજના ગુજરાતમાં જીરુંના બજાર ભાવ, ખેડૂત મીત્રો જાણી લો આજનો જીરૂ નો ભાવ

મહુવા માર્કેટ યાર્ક માં તલ ના ભાવ 2259 થી 2611 બોલાયા હતા. જ્યારે જસદણ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1800 થી 2551 બોલાયા હતા, તેમજ ભચાઉ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2200 થી 2289 બોલાયા હતા.

અંજાર માર્કેટ યાર્ડ માં તલ સફેદ તલ ના ભાવ 2000 થી 2453 બોલાયા હતા. જ્યારે  વિજાપુર માર્કેટમાં તલ સફેદ ના ભાવ 2240 થી 2240 બોલાયા હતા, તમેજ કડી માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના માલ 2051 થી 2376 બોલાયા હતા.  અને રાપર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2200 થી 2200 બોલાયા હતા.

તલ કાળા ના ભાવ
રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2700 થી 3200 બોલાયા હતા. જ્યારે જસદણ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2525 થી 2929 બોલાયા હતા, જ્યારે જુનાગઢ માર્કેટ યાર્ડ માં તલ કાળા તા ભાવ 2675 થી 3050 બોલ્યા હતા. તેમજ  અમરેલી માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2695 થી 3143 બોલાયા હતા.

ગૌડલ માર્કેટ ચાર્ડ માં તલ કાળા તા ભાવ 2400 થી 3101 બોલાયા હતા, આજે ભાવનગર માર્કેટ યાર્ડ માં તલ કાળા તા ભાવ 3000 થી 3000 બોલાયા હતા.

Leave a Comment