નવા ઘઉંના ભાવમાં 150 નો વધારો, જાણો ભાવ સર્વે અને ટેકાના ભાવ વેચાણ ખરીદી – ikhedut News

ખેડૂતો ખુશખબર આવી : સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે, ઘઉંના ભાવમાં 150 રૂપિયાનો વધારો

  • એપ્રિલ-મેં મહિનામાં ઘઉંની સિઝન ચાલુ
  • જાણો સરકાર ટેકાના ભાવે કેટલી ખરીદી કરશે?
  • આ વર્ષે ઘઉંનો ટેકા નો ભાવ કેટલો?
  • ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવું કે ના કરવું?

નમસ્કાર ખેડૂત ભાઈઓ, ભારતના મોટાભાગના રાજ્યોમાં 15 માર્ચ 2024 સુધીમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ જશે. વર્ષ 2024માં સરકાર ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ₹320 લાખ ટન ખરીદીનો લક્ષ્યાંક લઈને બેઠી છે. જેમાં પંજાબ માંથી 130 લાખ ટન અને મધ્યપ્રદેશમાંથી 80 લાખ ટનની ખરીદી સરકાર કરશે.

સરકાર દ્વારા શું થશે ખેડૂતોને ફાયદો?Tekana bhave kharidi

હાલમાં એફસીઆઇ પાસે 103.4 લાખ ટન નો સ્ટોક ઉપલબ્ધ છે જે 2016 પછીનો સૌથી ઓછો સ્ટોક છે. સરકાર પાસે ઓછા સ્ટોક હોવાને કારણે આ વર્ષે સરકાર ઘઉંની વધારે ખરીદી કરશે. ઘઉંની વધારે ખરીદી થવાને કારણે ખેડૂતોને પોષણ સમ મળવાની સંભાવના છે.

આ પણ વાંચો:- આજે કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ, 2024 માં ભાવ 2000+ થશે? જાણો સર્વે

સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા અને વેપારીઓ દ્વારા ઘઉંની ખરીદી એપ્રિલ-મે મહિનાના સમયગાળા દરમિયાન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આવતા મહિનાથી ઘઉંની જંગી ખરીદી થવાના અહેવાલો મળે રહ્યા છે.
સરકાર દ્વારા નવની ખરીદી ક્યારે શરૂ કરવામાં આવશે?

કેન્દ્ર સરકાર દ્વારા મધ્યપ્રદેશમાં 22 માર્ચથી ટેકાના ભાવની ખરીદીની કામગીરી શરૂ કરવામાં આવશે જ્યારે પંજાબ અને હરિયાણામાં પહેલી એપ્રિલથી ટેકાના ભાવ ની ખરીદીની કામગીરી શરૂ કરવામાં આવશે.

સરકાર દ્વારા ઘઉંનું વેચાણ બંધ કરવામાં આવ્યું – gehu selling close 

હાલમાં સરકાર દ્વારા ઘઉંના ખુલ્લા બજારમાં વેચાણ કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યો છે જેમને કારણે ખેડૂતોને ઘઉંમાં સારા ભાવ મળવાના અહેવાલો છે.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 2024 હેઠળ ઘઉંના વિતરણ માટે વાર્ષિક 180 લાખ ટન ઘઉં ની જરૂર પડે છે. જે ઘઉંની ખરીદી સરકાર દ્વારા બજારમાંથી કરવામાં આવશે. આવનાર વર્ષ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ઘઉંનું વેચાણ કરવા માટે સરકાર આ વર્ષે સૌથી વધારે ઘઉંની ખરીદી કરશે.

ટેકાના ભાવમાં 150 રૂપિયાનો વધારો – tekana bhav ma vadharo 

Tekana bhave kharidi – સરકાર દ્વારા છેલ્લા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે એટલે કે વર્ષ 2024-25 માં ટેકાના ભાવમાં ₹150 નો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે ઘઉંનો ટેકા નો ભાવ 2275 રૂપિયા પ્રતી ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. જે અગાઉની સિઝન કરતા 150 રૂપિયા વધારે છે.

આ પણ વાંચો:- નવા કે જૂના ઘઉંનું વેચાણ કરવા માંગતા ખેડૂતો જાણી લો સર્વે – Aajna Ghau Na Bhav 2024

સરકાર 20 kg ઘઉં 455 રૂપિયા એ ખરીદશે. ( ghau 20kg tekano bhav 455 )

સરકાર દ્વારા જે ટેકા નો ભાવ જાહેર કરવામાં આવ્યો છે તેમને મણ ને આધારે ગણતરી કરવામાં આવે તો 455 રૂપિયા 20 કિલોનો ટેકાનો ભાવ જાહેર થયો છે. સરકાર દ્વારા જે ટેકા નો ભાવ જાહેર કરવામાં આવે છે જે મિનિમમ ભાવ હોય છે.

જે ખેડૂતો ના ઘઉં સારી કોલેટી ના છે તે બજારમાં ઊંચા ભાવે પણ વેચાણ કરી શકે છે. પરંતુ જો બજારમાં ટેકાના ભાવ કરતા ઓછા ભાવ ખેડૂતોને મળતા હોય તો ખેડૂતોના ભાવે ઘઉંના વેચાણ કરતા હોય છે.

છેલ્લા વર્ષ કરતા આ વર્ષે ખેડૂતોનો ફાયદો – Tekana bhave kharidi

છેલ્લા વર્ષના રિપોર્ટ એવું જણાવે છે કે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી 262 લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે સરકાર દ્વારા 320 લાખ ટન ઘઉં ની ખરીદી કરવામાં આવશે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આ વખતે ઘઉંના સ્ટોકને મજબૂત બનાવવાની ધારણા લીધી છે.

હાલમાં ઘઉંના ભાવ- today gehu price / aajna ghau ba bajar bhavo 

હાલમાં ગુજરાતમાં 700 ની સપાટી ઘઉંના ઉંચા ભાવો બોલાય રહ્યા છે. જેમાં બે કોલેટી ના ઘઉં હોય છે લોકવન ઘઉં અને ટુકડા ઘઉં. ખેડૂતોને એવરેજ ખાઓ 500 રૂપિયા આજુબાજુ ઘઉં માં મળે રહે છે. લોકડાઉનના સમય ગાળા પછી ઘઉંની બજારમાં ખેડૂતોને પોષણ સમ ભાવ મળે તેવું કહી શકાય.

આજના તાજા ખેડૂત સમાચાર – aajna khedut samachar 2024

aajna khedut samachar

Extra Ghav Tag: આજના ઘઉંના ભાવ, ઘઉંની માર્કેટ યાર્ડ, ટેકાના ભાવે ઘઉંનુ વેચાણ, ટેકાના ભાવે સરકારની ખરીદી, ઘઉંના ભાવનો સર્વે, નવા ઘઉંની આવક, aajna ghau na bhav, gehu price, gujarat ghau na bhav, wheat na bhav, wheat bhav, Ghau bhav , ghav bhav, 20kg ghav bhav, ghehu price in gujarat

Leave a Comment