1650ની સપાટીએ કપાસના ભાવો બોલાયા પછી ફરી આજે 5 માર્કેટ યાર્ડમાં ઊંચા ભાવો | જાણો આજના કપાસના ભાવો | Today Coton price | aajna kapas na bhav

આજે ગુજરાતની 5 માર્કેટિંગ યાર્ડની અંદર કપાસનો ઊંચો ભાવ 1500 ની સપાટી ગઈ પહોંચ્યો છે .જેમાં જામજોધપુરમાં 1526 રૂપિયા, મોરબીમાં 1508 રૂપિયા, માણાવદરમાં 1535 રૂપિયા, લાલપુરમાં 1501 રૂપિયા અને જામનગરમાં 1505 રૂપિયા કપાસનો ઊંચો ભાવ (aajna kapas na bhav) નોંધાયો છે.

જે માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ઓછી થતી હોય અને કપાસનો ઊંચો ભાવ મળતો હોય ત્યાં ખેડૂતોએ કપાસ નું વેચાણ કરવો જોઈએ. કપાસ નું વેચાણ કરવા માટે દર અઠવાડિયે કપાસના ભાવ કેટલા ઉપર નીચે થાય તેના ઉપર પણ નજર રાખવી જોઈએ. જેથી કરીને માર્કેટનો ખેડતોને અંદાજો આવે અને સારા ભાવ હોય ત્યારે તેમના પાકનું વેચાણ કરી શકે.

આ પણ વાંચો: વર્ષ 2024 માં કપાસના ભાવ 2000+ થશે? ખેડૂતોએ કપાસ રાખવો કે વેચી દેવો? જાણો Gujarat cotton price 2024 મોટો સર્વે

દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી વચ્ચે ખેડૂતોને પોતાના પાક નો ભાવ સારો મળવો ખૂબ જ જરૂરી છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં ખેડૂતો કપાસનો પાક કરે છે. કપાસ નો પાક રોકડિયા પાક તરીકે ગણવામાં આવે છે.

વર્ષ 2023 દરમિયાન કપાસનું વાવેતર જે પ્રમાણમાં થયું હતું એ પ્રમાણમાં તેમનું ઉત્પાદન થયું નથી. પૂરતા પ્રમાણમાં ઉત્પાદન ન મળવા પાછળ કારણોમાં ક મોસમી વરસાદ, અનિયમિત વરસાદ, ગુલાબી ઈયળ જેવા ઘણા કારણ ભૂત કારણો સામેલ છે. કપાસનો ઉત્પાદન ઓછું થવા છતાં પણ માર્કેટયાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં આવો આ વર્ષે મળ્યા નથી.

વર્ષ 2023 માં કપાસના ભાવ કઈ સપાટીએ પહોંચ્યા હતા?

વર્ષ 2023માં ખેડૂતોને 1650 રૂપિયાની સપાટી સુધી ઊંચા કપાસના ભાવ મળ્યા છે.

વર્ષ 2023 ની શરૂઆત થઈ ત્યારે કપાસના ઊંચા ભાવ 1650 રૂપિયાની સપાટી સાથે પહોંચ્યા હતા ત્યાર પછી કપાસના ભાવ સતત ઘટાડો નોંધાયો હતો. ફરી ધીમે ધીમે કપાસની આવક ઓછી થતા સારા કપાસના ભાવમાં થોડીક ચમક જોવા મળે છે.

આજે કપાસનો ઊંચો ભાવ શું છે? (What is the high price of cotton today?) (aajna kapas na bhav)

આજે ગુજરાતના માણાવદરમાં કપાસનો ઊંચો ભાવ 1535 નોંધાયો છે. આજે 28 ડિસેમ્બર 2023 અને ગુરૂવાર છે.

ક્યાં માર્કેટયાર્ડમાં કપાસનો સૌથી વધારે વેચાણ થાય છે?

રાજકોટ, જસદણ, બોટાદ, ગોંડલ, જામજોધપુર, જામનગર અને બાબરા જેવા માર્કેટયાર્ડમાં કપાસની આવક વધારે થાય છે. એટલે ત્યાં વેચાણ પણ વધારે થાય છે.

જાણો આજના કપાસના ભાવો | Today gujarat Coton price | aajna kapas na bhav 

       તા. 28/12/2023, ગુરુવારના કપાસના ભાવ
માર્કેટિંગના  નામ નીચો ભાવઉંચો ભાવ
રાજકોટ12601483
અમરેલી10201481
સાવરકુંડલા12801480
જસદણ12001430
બોટાદ12011509
મહુવા12801400
ગોંડલ10001441
કાલાવડ13001464
જામજોધપુર12751526
ભાવનગર12401426
જામનગર10001505
બાબરા12101480
જેતપુર12011445
વાંકાનેર11501490
મોરબી12001508
રાજુલા10001442
હળવદ12511477
વિસાવદર11241446
તળાજા11001448
બગસરા11001440
જુનાગઢ11751379
ઉપલેટા12001480
માણાવદર12701535
ધોરાજી12011471
વિછીયા12601425
ભેંસાણ12001498
ધારી10511452
લાલપુર13601501
ખંભાળિયા13001450
ધ્રોલ12401486
પાલીતાણા11001410
સાયલા13241456
હારીજ13901454
ધનસૂરા12501385
વિસનગર12501460
વિજાપુર12501460
કુકરવાડા12901448
ગોજારીયા13501435
હિંમતનગર13161463
માણસા10511445
કડી12001409
મોડાસા13001350
પાટણ12501473
થરા13801435
તલોદ13701428
સિધ્ધપુર12651464
ડોળાસા11401470
ટિંટોઇ12701392
બેચરાજી12001365
ગઢડા12501424
ઢસા12401405
કપડવંજ9001000
ધંધુકા12651453
વીરમગામ11701408
જાદર14101450
ચાણસ્મા11501430
ભીલડી12461380
ઉનાવા11111471
શિહોરી12701420
લાખાણી13211361
ઇકબાલગઢ12001415
સતલાસણા12701384
આંબલિયાસણ10001416

 

શું વર્ષ 2024 માં કપાસ નો ભાવ ₹2,000 પ્લસ થશે? (Will cotton price be ₹2,000 plus in 2024?)

cotton price high in 2024

લોકસભાની ચૂંટણી, ઓછું ઉત્પાદન અને સંગ્રહકોરીને કારણે સારા કપાસના ભાવમાં વધારો થવાના સંજોગો છે.

જોકે વર્ષ 2022 ની જેમ 2100 રૂપિયાની સપાટીએ કપાસના ભાવ પહોંછે તેવા સંજોગો વર્ષ 2024 માં જણાતા નથી. તેમ છતાં પણ વર્ષ 2024 માં કપાસના ભાવ 1800 રૂપિયાની સપાટીએ પહોંચી શકે છે.

કપાસમાં ધીમી ગતિએ 200 રૂપિયાનો સુધારો ( cotton price high in 200+)

કપાસની ઓછી આવક થવાને કારણે છેલ્લા અઠવાડિયાથી સારી કોલેટીના કપાસના ભાવમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયાની વાત કરીએ તો સારી કોલેટીના કપાસમાં ₹200 નો રેકોર્ડ બ્રેક સુધારો થયો છે.

ગુજરાતની કઈ કઈ માર્કેટ યાર્ડમાં કપાસની આવક થાય છે?

ગુજરાતમાં રાજકોટ માર્કેટયાર્ડ (Rajkot market yard kapas bhav gujarat), અમરેલી માર્કેટ યાર્ડ (amreli market yard kapas bhav gujarat), સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ (savrkundala market yard kapas bhav),જસદણ માર્કેટિંગ યાર્ડ (jasdan market yard kapas bhav ), બોટાદ માર્કેટીંગ યાર્ડ (botad market yard kapas bhav gujarat 2024), મહુવા માર્કેટિંગ યાર્ડ (mahuva market yard kapas bhav gujarat), ગોંડલ માર્કેટિંગ યાર્ડ (gondal market yard kapas bhav), ઝાલાવાડ માર્કેટિંગ યાર્ડ (zalavad market yard kapas bhav), જામજોધપુર માર્કેટિંગ યાર્ડ (jamjodhpur market yard kapas bhav gujarat apmc), ભાવનગર માર્કેટિંગ યાર્ડ (bhavnagar market yard kapas bhav gujarat apmc 2024), જામનગર માર્કેટિંગ યાર્ડ (jamnagar market yard kapas bhav gujarat), બાબરા માર્કેટિંગ યાર્ડ (babara market yard cotton bhav gujarat), જેતપુર માર્કેટિંગ યાર્ડ (jetpur market yard kapas bhav gujarat), વાંકાનેર માર્કેટિંગ યાર્ડ (vakaner market yard kapas bhav gujarat), મોરબી માર્કેટિંગ યાર્ડ (morbi market yard kapas bhav gujarat),  રાજુલા માર્કેટિંગ યાર્ડ (rajula market yard kapas bhav ), હળવદ માર્કેટિંગ યાર્ડ (halvad market yard kapas bhav gujarat), વિસાવદર માર્કેટિંગ યાર્ડ (visavadar market yard kapas bhav gujarat), તળાજા માર્કેટિંગ યાર્ડ (talaja market yard cotton bhav gujarat), બગસરા માર્કેટિંગ યાર્ડ (bagasara market yard kapas bhav gujarat), જુનાગઢ માર્કેટિંગ યાર્ડ (junagadh market yard kapas bhav gujarat), ઉપલેટા માર્કેટિંગ યાર્ડ (upleta market yard cotton price gujarat), માણાવદર માર્કેટિંગ યાર્ડ (manavadar market yard kapas bhav gujarat), ધોરાજી માર્કેટિંગ યાર્ડ (dhoraji market yard kapas bhav gujarat), વીસીયા માર્કેટિંગ યાર્ડ (visiya apmc market yard kapas bhav gujarat), ભેસાણ માર્કેટિંગ યાર્ડ (bhesan market yard kapas bhav gujarat), ધારી માર્કેટિંગ યાર્ડ (dhari market yard kapas bhav gujarat), લાલપુર માર્કેટિંગ યાર્ડ  (lalpur market yard kapas bhav gujarat), ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ (khambhaliya market yard kapas bhav gujarat), ધ્રોલ માર્કેટીંગ યાર્ડ (dhrol market yard kapas bhav gujarat), પાલીતાણા માર્કેટીંગ યાર્ડ (palitana market yard kapas bhav gujarat), સાયલા માર્કેટિંગ યાર્ડ (sayla market yard kapas bhav gujarat), હારીજ માર્કેટિંગ યાર્ડ (hariej market yard kapas bhav gujarat), ધનસુરા માર્કેટિંગ યાર્ડ (dhansura market yard kapas bhav gujarat), વિસનગર માર્કેટિંગ યાર્ડ (visanagar market yard kapas bhav gujarat),  વિજાપુર માર્કેટિંગ યાર્ડ (vizapur market yard aajna bhav gujarat), કુકરવાડા માર્કેટિંગ યાર્ડ (kukarvada market yard aajna bhav gujarat), ગોજારીયા માર્કેટિંગ યાર્ડ (gojariya market yard kapas bhav gujarat), હિંમતનગર માર્કેટિંગ યાર્ડ (himmat nagar market yard, aajna kapas bhav gujarat),  માણસા માર્કેટિંગ યાર્ડ (mansa market yard kapas bhav gujarat), કડી માર્કેટિંગ યાર્ડ (kadi market yard kapas bhav gujarat), મોડાસા માર્કેટિંગ યાર્ડ (modasa market yard, aajna kapas bhav gujarat), પાટણ માર્કેટિંગ યાર્ડ  (patan market yard kapas bhav gujarat), થરા માર્કેટિંગ યાર્ડ (thara market yard kapas bhav gujarat), તલોદ માર્કેટિંગ યાર્ડ (talod market yard kapas bhav gujarat), સિધ્ધપુર માર્કેટિંગ યાર્ડ (sidhdhpur market yard kapas bhav gujarat), ડોળાસા માર્કેટિંગ યાર્ડ (dolasa market yard kapas bhav gujarat), ટીટોઇ માર્કેટિંગ યાર્ડ (titoi market yard kapas bhav gujarat), બેચરાજી માર્કેટિંગ યાર્ડ (bechraji apmc market yard kapas bhav gujarat), ગઢડા માર્કેટિંગ યાર્ડ (gadhda apmc market yard kapas bhav gujarat),  ઢસા માર્કેટિંગ યાર્ડ (dhasa market yard kapas bhav gujarat apmc ), કપડવંજ માર્કેટિંગ યાર્ડ (kapadvanj apmc market yard kapas bhav gujarat), ધંધુકા માર્કેટિંગ યાર્ડ (dhandhuka apmc market yard kapas bhav gujarat),  વિરગામ માર્કેટિંગ યાર્ડ (virgam market yard kapas bhav gujarat), જાદર માર્કેટિંગ યાર્ડ ,ચાણસ્મા માર્કેટિંગ યાર્ડ, ભીલડી માર્કેટિંગ યાર્ડ (bhildi market yard kapas bhav gujarat), ઉનાવા માર્કેટિંગ યાર્ડ, શિહોરી માર્કેટિંગ યાર્ડ, લાખણી માર્કેટિંગ યાર્ડ, ઈકબાલગઢ માર્કેટિંગ યાર્ડ, આમબલીયાસણ માર્કેટિંગ યાર્ડ વગેરે માર્કટ યાર્ડ માં કપાસ ની  આવક થાય છે.

આજના કપાસના ભાવ | આજના કપાસ બજાર ભાવ | બજાર ભાવ ટુડે | કપાસની માર્કેટયાર્ડ | today cotton price 2024 | aajna kapas na bhavo | cotton price today | today top Coton price | બજાર ભાવ ગુજરાત ના | APMC gujarat kapas bhav | aajna APMC na bhavo | કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ વધારો | કોટનની આજે કિંમત

Leave a Comment