Jiru na bajar bhav 29 june: આજના ગુજરાતમાં જીરુંના બજાર ભાવ, ખેડૂત મીત્રો જાણી લો આજનો જીરૂ નો ભાવ

Jiru na bajar bhav 29 june: આજે મિત્રો જીરૂના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરુ તા ભાવ 4500 થી 5434 બોલાયા હતા, જ્યારે હળવદ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4850 થી 5440 બોલાયા હતા તમેજ મોરબી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4150 થી 5400 ખોલાયા હતા,

પાટડી માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 5000 થી 5425 બોલાયા હતા, જ્યારે બોટાદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4700 થી 5440 બોલાયા હતા. તેમજ જસદણ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4800 થી 5451 બોલાયા હતા,

ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3001 થી 5501 બોલાયા હતા, જ્યારે વશંકાનેર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 5000 થી 5400 બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3001 થી 5361 બોલાયા હતા.

રાપર માર્કેટ ચાર્ક માં જીરુ ના ભાવ 4551 થી 5372 બોલાયા હતા, જ્યારે અંજાર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 5290 થી 5410 બોલાયા હતા, તમેજ ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 5000 થી 5340 બોલાયા હતા.

આ પણ વાંચો: તલના ભાવમાં મોટી તેજી, જાણી લો આજના કાળા અને સફેદ તલના ભાવ

જામનગર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3100 થી 5485 બોલાયા હતા, જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 5400 થી 5400 બોલાયા હતા. તેમજ પોરબંદર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 5000 થી 5300 બોલાયા હતા

અમરેલી માર્કેટ યાર્ડ માં જીરું તા ભાવ 5000 થી 5315 બોલાયા હતા. જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4500 થી 5700 ખોલાયા હતા, તેમજ ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4450 થી 5600 બોલાયા હતા.

થરાદ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4150 થી 5600 ખોલાયા હતા, જ્યારે પાટણ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 5111 થી 5400 બોલાયા હતા. તેમજ હારીજ માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 5050 થી 5521 બોલાયા હતા.

થરા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 5000 થી 5531 બોલાયા હતા, જ્યારે વારાહી માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4001 થી 5601 બોલાયા હતા, તેમજ દિયોદર માર્કેટ યાર્ડ માં જી ના ભાવ 4000 થી 5300 બોલાયા હતા.

Jiru na bajar bhav 29 june: આજના જીરૂના બજાર ભાવ

Leave a Comment